બેસતુ વર્ષ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું 117.254.190.44 (talk)દ્વારા ફેરફરોને Dsvyas દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલ...
લીટી ૨:
 
અને આ દિવસ થી [[વિક્રમ સંવત]] અને જૈન વિર સંવતનું વર્ષ ચાલુ થાય છે.
બેસતું વર્ષ એટલે નૂતન વર્ષ . માનવીના હૈયા પણ નવ પલ્લ્વિત થાય છે. જુના સંબંધોની ખારાશ ભુલી તેને મીઠાશથી ભરી દેવાનો દિવસ. જયશ્રી કૃષ્ણ , રામ રામ કે હાય - હેલ્લો કહેવાથી કે એસ.એમ.એસ કરવાથી પણ જુના સંબંધોની તિરાડ પુરાઇ જાય છે. અને નવેસરથી સંબંધ વિકાસ પામે છે.