દૂધ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 175.100.128.119 (talk)દ્વારા ફેરફરોને JAnDbot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ...
લીટી ૭:
 
== દૂધનું આયુર્વેદમાં મહત્વ ==
[[આયુર્વેદ]]ના જુદા જુદા ગ્રંથોમાં દર્શાવ્યા મુજબ દૂધમાં [[ગાય]]ના દૂધને શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. [[ચરક સંહિતા]]માં જણાવ્યા મુજબ 'ગવ્યં દશગુણં પય:', એટલે કે, [[ગાય]]ના દૂધમાં દશ ગુણ છે. આથી આગળ વધીને [[મહર્ષિ ચરક]] આ ગ્રંથના અન્નપાન વિધિ વિષેનાં અધ્યાય (સૂત્રસ્થાન-અધ્યાય ૨૭)માં દૂધને 'ક્ષીરં જીવયતિ' કહીને તે જીવનદાતા હોવાનું જણાવે છે.દિવસે દહી ઘિ , મધ્ અથવા સાકર મા ભેદવિ ખાવુ. છાશ અનેક રોગ મતે હિતદાઇ છે જેમકે કમલો, હ્રુદય મ દુખવુ વગેરે. ઘી બુદ્ધિ વધારે છે. દુધ હજાર્ રિતે લાભદાઇ છે.
 
[[શ્રેણી:આહાર]]
"https://gu.wikipedia.org/wiki/દૂધ" થી મેળવેલ