મરચું: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું રોબોટ ઉમેરણ: ta:பச்சை மிளகாய்
ચિત્ર..
લીટી ૧:
[[ચિત્ર:Immature jalapeno capsicum annuum var annuum.jpeg|thumb|લીલાં મરચાં]]
'''મરચું''' ([[અંગ્રેજી ભાષા|અંગ્રેજી]]: Chili, Pepper; વૈજ્ઞાનિક નામ: ''Capsicum annuum'') એક પ્રકારનું શાક છે, જે મસાલા તરિકે પણ વપરાય છે. લીલા મરચાનો શાક તરિકેતરીકે પણ ઉપોયોગઉપયોગ થાય છે. ગુજરાતી વાનગી [[ઉંધિયું]]માં ભરેલા લીલા મરચાં અગત્યનો ઘટક છે.
 
જગતમાં મરચાંનું જન્મ સ્થાન [[દક્ષીણ અમેરિકા|દક્ષિણ અમેરિકા]] ગણાય છે, જ્યાંથી આ વનસ્પતિ આખા વિશ્વમાં પ્રસાર પામી હતી. વર્તમાન સમયમાં મરચાંની વિભિન્ન જાતો આખા વિશ્વમાં ઉગાડવામાં આવી રહી છે. મરચાંનો ઉપયોગ એક ઔષધિના રૂપમાં પણ કરવામાં આવે છે.
લીટી ૭:
 
* લવીંગીયા મરચાં
* ગોલરઘોલર મરચાં (કેપ્સિકમ)
* બુલેટ મરચાં
* દેશી મરચાં
[[File:Red Chillis.jpg|thumb|લાલ મરચાં (ઘોલર)]]
 
{{સ્ટબ}}