"ખરીફ પાક" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ફેરફારોનો કોઇ સારાંશ નથી
(ભારતમાં ચોમાસામાં વાવણી કારવામાં આવતા પા...થી શરૂ થતું નવું પાનું બાનવ્યું)
 
ભારતમાં ચોમાસામાં વાવણી કારવામાંકરવામાં આવતા પાકોને ખરીફ પાક કહેવાય છે. (આ પાકોને ઉનાળું કે ચોમાસુ પાક તરીકે પણ ઓળખાય છે.) ખરીફ પાકનો સમય જૂન-જુલાઇથી ઑક્ટોબર-નવેમ્બર સુધીનો હોય છે.
[[ડાંગર]], [[વરીયાળી]], [[દિવેલા]], [[ગુવાર]], [[દેશી કપાસ]], [[નાગલી]], [[કપાસ]], [[મરચી]], [[તલ]], [[જુવાર]], [[સોયાબીન]], [[અડદ]], [[મકાઈ]], [[તુવેર]], [[મગફળી]] ખરીફ પાક છે.
{{સ્ટબ}}
Anonymous user