વીર્ય દાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
વિકિલાયક સ્ટબ લેખ બનાવ્યો...
નાનુંNo edit summary
લીટી ૧:
{{સ્ટબ}}
'''વીર્ય દાન''' એ પુરુષ દ્વારા (જે ’વિર્ય’વીર્ય દાતા’ તરીકે ઓળખાય છે) સ્વૈચ્છીક રીતે, જે સ્ત્રી સમાગમ સાથી ન ધરાવતી હોય કે સમાગમ સાથીની કોઈ સમસ્યા હોય છતાં ગર્ભધારણ કરવા ઈચ્છતી હોય તેમને, ગર્ભાધાન કરવામાં મદદ માટે કરાતું પોતાના [[વીર્ય]]નું દાન છે. તેમના વિર્ય દાન વડે ઉત્પન્ન થયેલું બાળક જો કે કુદરતી કે જૈવિક રીતે તેનું જ સંતાન હોય છે છતાં મોટાભાગે, કાનૂની રીતે તે બાળકનો અધિકાર કે જવાબદારી તેની હોવી કે ન હોવી તે જે તે દેશના કાનૂનને આધિન હોય છે.
 
રાજ્યોના કાયદાઓને આધિન, વિર્યદાનવીર્યદાન મહદાંશે વીર્ય બેન્ક કે નિશ્ચિત ચિકિત્સાલયો મારફત, દાન કરનાર અને સ્વિકારનારની ગુપ્તતાને ખાત્રીબંધ રાખી, કરાય છે.
 
[[શ્રેણી:આરોગ્ય]]