યાહૂ!: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Sam.lditeએ પાના યાહુને યાહૂ! પર ખસેડ્યું: યાહુ >> યાહૂ!
No edit summary
લીટી ૪૫:

'''યાહુયાહૂ''' ! ની સ્થાપન ૧૯૯૪ માં સ્ટેનફોર્ડ યુનિવર્સીટી ના બે ગ્રેજયુએટ વિદ્યાર્થી જેરી યાંગ અને ડેવિડ ફિલોએ કરી હતી.યાહુયાહૂ એ એક વેબ પોર્ટલ ,સર્ચ એન્જીન ,ઈમેલ ની સુવિધા આપે છે . જેરી અને ડેવિડ દ્વરા એક વેબ સાઈટ ચાલુ કરવા માં આવી હતી “ જેરી એન્ડ ડેવિડ ગાઈડ ટુ વર્લ્ડ વાઈડ વેબ” . ડિરેક્ટરી રૂપ ની સાઈટ જેમાંથી માહિતી આસાની શોધી શકાઈ એ રીતે વેબ સાઈટ નોસમૂહ બનાવીઓ હતો. જે ત્યાર બાદ ૧૮ જાન્યુંઆરી ૧૯૯૫ ના રોજ ડોમેન રજિસ્ટર કરી યાહુયાહૂ નામ આપવા માં આવ્યું

=='''ઈમેલ''' ==
યાહુયાહૂ ની સૌથી વધુ જાણીતી સુવિધા ઈમેલ છે .યાહુયાહૂ મેઈલ થી જાણીતી સુવિધા દુનિયા ની ત્રીજા નંબર ની વેબ બેજ ઈમેલ સુવિધા છે . ૨૦૧૨ ના અંત સુધી માં ૨૮૧ મિલિયન લોકો આ સુવિધા નો લાભ લે છે . સુવિધા ની શરુઆત ના દિવસો માં ૪ એમ.બી જગ્યા આપવા માં આવતી અને ત્યાર બાદ ૮ એમ.બી અને ૨૦૦૮ માં વેબ બેજ મેઈલ સ્ટોરેજ માં હરીફાઈ ને જોઈ અનલીમીટેડ કરીદેવા માં આવી

ઓક્ટોમ્બર ૧૯૯૭ માં ફોર૧૧ કંપની ની સુવિધા “રોકેટમેઈલ“ હસ્તગત કરી ને યાહુયાહૂ મેઈલ માં ભેળવી દેવામાં આવી . ૨૦૧૧ માં ઘણા ફેરફાર સાથે સુવિધા ને ઝડપી બનવા નો પ્રયાસ કરવા માં આવીઓ .અને ૨૦૧૨ માં મોબાઈલ ના વધેલ ઉપયોગ ધ્યાન માં લઇ ને એન્ડ્રોઈડ , આઈફોન ને વિન્ડો ને અનુરૂપ સુવિધા બનવા માં આવી

=='''યાહુયાહૂ મેસેન્જર''' ==
યાહુયાહૂ પેજર નાં નામે માર્ચ ૧૯૯૮ માં શરૂઆત થયેલ આ સુવિધા ત્યાર બાદ યાહુયાહૂ મેસેન્જર નામે જાણીતી બની .યાહુયાહૂ મેસેન્જર એક મફત ઇન્સ્ટન મેસેજ સુવિધા છે જેના વડે કોમ્પ્યુટર થી કોમ્પ્યુટર મેસેજ ની સુવિધા આપે છે . જેમાં ઉપયોગ કર્તા પોતાના રૂમ બનાવી ને તેમજ વ્યક્તિગત પણ મેસેજ માં ચેટ કરી શકાતું હતું પણ 2005 માં વ્યક્તિગત રૂમ બનવા ની સુવિધા બંધ કરી દેવા માં આવી .

જેમાં વેબ કેમ વડે વિડીઓ ચેટ અને ફાઈલ આદાન પ્રદાન ની પણ સગવડ છે .અલગ અલગ ચેટ રૂમ માં જઈ ને અલગ અલગ લોકો સાથે વાતો કરવા ના રૂમની સગવડતા હતી . જે છેલ્લે ૧૪ ડિસેમ્બર ૨૦૧૨ માં એ રૂમ ચેટ ની સુવિધા સ્થગિત કરી દેવા માં આવી છે . લોકપ્રિય સોશિયલ નેટવર્ક વેબસાઈટ ફેસબુક સાથે જોડાણ ની સુવિધા પણ ઉમેરવા માં આવી છે .

=='''યાહુયાહૂ સર્ચ'''==
ગુગલ ની સરખામણી માં બહુ ઓછુ પ્રચલિત સર્ચ એન્જીન છે . યાહુયાહૂ એ દુનિયા માં થતા સર્ચ માંથી ૬.૪૨ % સાથે દુનિયા નું ત્રીજા નંબર પર છે .જુલાઈ ૨૦૦૯ માં માઈક્રોસોફ્ટ ની સર્ચ સુવિધા બિંગ સાથે મળી ને ગુગલ ને હરીફાઈ આપવાનો પ્રયાસ કરે છે .

== '''બંધ કરેલ સુવિધા'''==
૧-#જીયોસીટી : લોકપ્રિય વેબ હોસ્ટીંગ સુવિધા હતી જે ૧૯૯૫ માં શરુ થઈહતી અને લોકો ને પોતાના વેબ પેજ બનવા ની સેવા આપતી હતી.૧૯૯૫ માં હસ્તરણ કરેલ આ સુવિધા ૧૦ વરસ બાદ બંધ કરી દેવા માં આવી . ત્યારે અંદાજે ૭ મિલિયન વેબ પેજ દુર કરવા માં આવ્યા હતા .

૨-યાહુ#યાહૂ ગો : જાવા પ્લેટફોર્મ પર આધારિત ફોન એપ્લીકેશન હતી જેનાદ્વરા યાહુયાહૂ ની બધી સુવિધા નો ઉપયોગ કરી સકાતો હતો જે ૧૨ જાન્યુઆરી ૨૦૧૦ માં બંધ કરી

૩- યાહુ#યાહૂ ૩૬૦ : બ્લોગીંગ અને સોશિયલ નેટવર્ક ની ૨૦૦૫ માં રજુ કરેલ સુવિધા ૨૩ જુલાઈ ૨૦૦૯ માં બંધ કરી નાખી

૨-યાહુ ગો : જાવા પ્લેટફોર્મ પર આધારિત ફોન એપ્લીકેશન હતી જેનાદ્વરા યાહુ ની બધી સુવિધા નો ઉપયોગ કરી સકાતો હતો જે ૧૨ જાન્યુઆરી ૨૦૧૦ માં બંધ કરી

૪- યાહુ#યાહૂ ફોટો : સપ્ટેમ્બર ૨૦૦૭ માં ફ્લીકર સાથે ભેળવવાથી બંધ કરી દેવા માં આવી .

૫- યાહુ#યાહૂ કોપ્રોલ : જીયો ટેગ શેરીંગ ની સુવિધા આપતી સાઈટ ૨૮ ઓગષ્ટ ૨૦૧૨ બંધ કરી .
૩- યાહુ ૩૬૦ : બ્લોગીંગ અને સોશિયલ નેટવર્ક ની ૨૦૦૫ માં રજુ કરેલ સુવિધા ૨૩ જુલાઈ ૨૦૦૯ માં બંધ કરી નાખી

૪- યાહુ ફોટો : સપ્ટેમ્બર ૨૦૦૭ માં ફ્લીકર સાથે ભેળવવાથી બંધ કરી દેવા માં આવી .

૫- યાહુ કોપ્રોલ : જીયો ટેગ શેરીંગ ની સુવિધા આપતી સાઈટ ૨૮ ઓગષ્ટ ૨૦૧૨ બંધ કરી .

=='''વિવાદો''' ==

૧૯૯૬ પબ્લિક આઈપીઓ વડે ૨.૬ મિલીયન શેર $૧૩ ના ભાવે વહેચી ને લગભગ $૩૩.૮ મિલિયન નું ભંડોળ ઉભું કર્યું હતું , અને ૧૯૯૯ ના છેલ્લા મહિના માં શેર ની કીમત બમણી થઈ ગયી હતી . ડોટ કોમ બબલ માં (૨૦૦૦-૨૦૦૧) માં ૩ જાન્યુઆરી ૨૦૦૦ ના રોજ શેર ની કીમત $૧૧૮.૭૫ સુધી પહોચી ગયી હતી . જે ૨૬ સપ્ટેબર ૨૦૦૧ ના રોજ સૌથી નીચી કીમત $૮.૧૧ થઈ ગયી હતી .