IP એડ્રેસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૧૯:
===IPv4 ના વિવિધ વર્ગો <ref name=CCNASG/>===
ઉપર જોયું તેમ વર્ગપૂર્ણ IPv4 ને જુદા જુદા પાંચ વર્ગોમાં વહેચી નાખવામાં આવ્યા છે : A,B,C,D અને E.
*વર્ગ A : IP એડ્રેસ યોજનાના રચનાકારો પ્રમાણે વર્ગ A માં રહેલો પહેલો બાઈટનો પહેલો બીટ નેટવર્ક એડ્રેસ છે અને તે ૦ છે. એટલેકે, વર્ગ A ના એડ્રેસ નો પહેલા બાઈટની કિમંત ૦ અને ૧૨૭ વચ્ચે જ રહે છે. માટે વર્ગ A માટે નેટવર્ક એડ્રેસ : 0XXXXXXX હવે આ X=0 અને 1 ની કિમંતોની સંભાવના લેતા તેની લઘુતમ કિમંત ૦ અને મહતમ કિમંત ૧૨૭ થાય.
==== વર્ગ A ====
IP*વર્ગ એડ્રેસB યોજનાના રચનાકારો પ્રમાણે: વર્ગ ABમાં માંપહેલા રહેલોબાઈટ પહેલોના બાઈટનો પહેલોપહેલા બીટ નેટવર્કની એડ્રેસકીમંત છે અનેઅચલ તે ૦રહે છે. એટલેકે,પરંતુ વર્ગબીજો Aબીટ ના એડ્રેસરહે નોછે પહેલાઅને બાઈટનીબાકીના કિમંત બીટની અનેકિમતો ૧૨૭ વચ્ચે જબદલાતી રહે છે. માટે વર્ગ AB માટે નેટવર્ક એડ્રેસ : 0XXXXXXX હવે આ10XXXXXX. X=0 અનેમાટે (0,1 ની કિમંતોની) સંભાવના લેતા તેની લઘુતમ કિમંત ૧૨૮ અને મહતમ કિમંત ૧૨૭૧૯૧ થાયમળે.
*વર્ગ C : વર્ગ C માં પહેલા બાઈટના પહેલા બે બીટ્સ ની કિમંત ૧ અચળ રહે પરંતુ ત્રીજો બીટ ૦ રહે છે અને બાકીના પાંચ બીટ ની કિમંતો બદલાતી રહે છે. માટે વર્ગ C માટે નેટવર્ક એડ્રેસ : 110XXXXX. X માટે (૦,૧) ની સંભાવના લેતા તેની લઘુતમ કિમંત ૧૯૨ અને મહતમ કીમત ૨૨૩ મળે.
==== વર્ગ B ====
*વર્ગો D અને E : બાકી રહેલા ૨૨૪ થી ૨૫૫ સુધીના એડ્રેસો વર્ગ D અને E ના નેટવર્કો માટે અનામત છે. વર્ગ D(૨૨૪-૨૩૯) નો ઉપયોગ મલ્ટીકાસ્ટ એડ્રેસો તરીકે થાય છે અને વર્ગ E (૨૪૦-૨૫૫) એડ્રેસો વૈજ્ઞાનિક હેતુ માટે અનામત કરાયા છે.
વર્ગ Bમાં પહેલા બાઈટ ના પહેલા બીટ ની કીમંત ૧ અચલ રહે છે પરંતુ બીજો બીટ ૦ રહે છે અને બાકીના છ બીટની કિમતો બદલાતી રહે છે. માટે વર્ગ B માટે નેટવર્ક એડ્રેસ : 10XXXXXX. X માટે (0,1) સંભાવના લેતા તેની લઘુતમ કિમંત ૧૨૮ અને મહતમ કિમંત ૧૯૧ મળે.
 
==== વર્ગ C ====
વર્ગ C માં પહેલા બાઈટના પહેલા બે બીટ્સ ની કિમંત ૧ અચળ રહે પરંતુ ત્રીજો બીટ ૦ રહે છે અને બાકીના પાંચ બીટ ની કિમંતો બદલાતી રહે છે. માટે વર્ગ C માટે નેટવર્ક એડ્રેસ : 110XXXXX. X માટે (૦,૧) ની સંભાવના લેતા તેની લઘુતમ કિમંત ૧૯૨ અને મહતમ કીમત ૨૨૩ મળે.
==== વર્ગો D અને E ====
બાકી રહેલા ૨૨૪ થી ૨૫૫ સુધીના એડ્રેસો વર્ગ D અને E ના નેટવર્કો માટે અનામત છે. વર્ગ D(૨૨૪-૨૩૯) નો ઉપયોગ મલ્ટીકાસ્ટ એડ્રેસો તરીકે થાય છે અને વર્ગ E (૨૪૦-૨૫૫) એડ્રેસો વૈજ્ઞાનિક હેતુ માટે અનામત કરાયા છે.
=== નેટવર્ક એડ્રેસ : વિશિષ્ટ હેતુ માટે ===
કેટલાક IP એડ્રેસો ચોક્કસ હેતુ માટે અનામત કરાયા છે, માટે નેટવર્ક વ્યવસ્થાપક આનો ઉપયોગ કોઈ પણ હોસ્ટને આપી શકતો નથી. નીચેનું કોષ્ઠક આવા IP એડ્રેસો દર્શાવે છે.