IP એડ્રેસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૨૨૨:
 
આ ખાનગી અનામત બ્લોક કોઈપણ વપરાશકર્તા પોતાના ખાનગી નેટવર્ક માટે ઉપયોગમાં લઇ શકે છે, વપરાશકર્તા જરૂરિયાત મુજબ આ નેટવર્કોને સબનેટીંગ નો ઉપયોગ કરી ઓછા હોસ્ટવાળા નેટવર્કમાં વિભાજીત કરી શકે અથવાતો સુપરનેટીંગનો ઉપયોગ કરી બે નેટવર્કોને જોડી આપે છે.
 
=== IPv4 અડ્રેસની થકાવટ ===
વધતા જતા ઈન્ટરનેટ ઉપયોગથી IANA અને RIR દ્વારા સ્થાનિક ISPને અપાતા IPv4ના બાકી રહેલા એડ્રેસોમાં સતત ઘટાડો થાય છે આ ઘટનાને IPv4 એડ્રેસની થકાવટ તરીકે ઓળખાય છે. ૩ ફેબ્રુઆરી ૨૦૧૧ના રોજ પાંચ RIRને છેલ્લા પાંચ બ્લોકની વહેચણી થતા IANAના પ્રાથમિક એડ્રેસ પૂલમાં એડ્રેસો ઘટી ગયા હતા. <ref>{{cite web|url=http://www.nro.net/news/ipv4-free-pool-depleted|title=Free Pool of IPv4 Address Space Depleted|last=Smith|first=Lucie|coauthors=Lipner, Ian|date=3 February 2011|publisher=[[Regional Internet registry#Number_Resource_Organization|Number Resource Organization]]|accessdate=3 February 2011}}</ref><ref>{{cite web|url=http://mailman.nanog.org/pipermail/nanog/2011-February/032107.html |title=Five /8s allocated to RIRs – no unallocated IPv4 unicast /8s remain | author=ICANN,nanog mailing list}}</ref> ૧૫ એપ્રિલ ૨૦૧૧ ના રોજ APNIC નામના RIR પાસે પોતાના પ્રાદેશિક IP ભંડોળના IP ઘટ્યા હતા, <ref>{{cite web|title=APNIC IPv4 Address Pool Reaches Final /8|url=http://www.apnic.net/publications/news/2011/final-8|accessdate=15 April 2011|author=Asia-Pacific Network Information Centre|date=15 April 2011}}</ref>
 
== સંદર્ભો ==