IP એડ્રેસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૨૨૯:
=== IPv4 અડ્રેસની થકાવટ ===
વધતા જતા ઈન્ટરનેટ ઉપયોગથી IANA અને RIR દ્વારા સ્થાનિક ISPને અપાતા IPv4ના બાકી રહેલા એડ્રેસોમાં સતત ઘટાડો થાય છે આ ઘટનાને IPv4 એડ્રેસની થકાવટ તરીકે ઓળખાય છે. ૩ ફેબ્રુઆરી ૨૦૧૧ના રોજ પાંચ RIRને છેલ્લા પાંચ બ્લોકની વહેચણી થતા IANAના પ્રાથમિક એડ્રેસ પૂલમાં એડ્રેસો ઘટી ગયા હતા. <ref>{{cite web|url=http://www.nro.net/news/ipv4-free-pool-depleted|title=Free Pool of IPv4 Address Space Depleted|last=Smith|first=Lucie|coauthors=Lipner, Ian|date=3 February 2011|publisher=[[Regional Internet registry#Number_Resource_Organization|Number Resource Organization]]|accessdate=3 February 2011}}</ref><ref>{{cite web|url=http://mailman.nanog.org/pipermail/nanog/2011-February/032107.html |title=Five /8s allocated to RIRs – no unallocated IPv4 unicast /8s remain | author=ICANN,nanog mailing list}}</ref> ૧૫ એપ્રિલ ૨૦૧૧ ના રોજ APNIC નામના RIR પાસે પોતાના પ્રાદેશિક IP ભંડોળના IP ઘટ્યા હતા, <ref>{{cite web|title=APNIC IPv4 Address Pool Reaches Final /8|url=http://www.apnic.net/publications/news/2011/final-8|accessdate=15 April 2011|author=Asia-Pacific Network Information Centre|date=15 April 2011}}</ref>
 
== IPv6 એડ્રેસ ==
સરક્ષણ યુક્તિઓ હોવા છતાં, ઝડપથી થતા IPv4 એડ્રેસોના ઘટાડા થવાથી ઈન્ટરનેટ એન્જીન્યરીંગ ટાસ્ક ફોર્સ (IETF) દ્વારા ઈન્ટરનેટની એડ્રેસિંગ ક્ષમતા વધારવા નવી તકનીકોની શોધખોળ કરવી જરૂરી બની. આનો કાયમી ઉકેલ માટે સીધો ઈન્ટરનેટ પ્રોટોકોલને પુન:ડીઝાઇન કરવાનું મનાતું હતું. ઈન્ટરનેટ પ્રોટોકોલની આગલી પેઢી જેણે ઈન્ટરનેટ પર IPv4નું સ્થાન લેવાના ઈરાદે, ઈ.સ. ૧૯૯૫ માં શોધી તે ઈન્ટરનેટ પ્રોટોકોલ આવૃત્તિ ૬ (IPv6) થી ઓળખાઈ. <ref name=rfc1883/><ref name=rfc2460/> નવી આવૃત્તિમાં એડ્રેસનું કદ ૩૨ બીટ્સ થી વધીને ૧૨૮ બીટ્સ (૧૬ ઓક્ટેટ) થયું. એડ્રેસ કદ વધવાથી મળતા એડ્રેસોના બ્લોક નજીકના ભવિષ્યની જરૂરિયાતો સંતોષી શકે તેમ છે. ગાણિતિક રીતે જોઈએતો, નવો એડ્રેસ બ્લોક મહતમ ૨<sup>૧૨૮</sup> હોસ્ટ સમાવે છે એટલેકે, ૩.૪૦૩X૧૦<sup>૩૮</sup> અનન્ય એડ્રેસોને સમાવે છે.
 
== સંદર્ભો ==