IP એડ્રેસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૨૫૦:
*અનામત એડ્રેસ (Reserved Address) : IPv6માં આઠ શૂન્યોથી શરૂ થતા એડ્રેસો અનામત એડ્રેસો છે. તેનો ટાઈપપ્રીફિક્ષ : ૦૦૦૦૦૦૦૦. જેની થોડી ઉપશ્રેણીઓ છે. <ref name = BForouzan/>
*સ્થાનિક એડ્રેસ : જયારે કોઈ સંસ્થાન IPv6 થી પોતાના સ્થાનિક નેટવર્કમાં રહેલા હોસ્ટોને એડ્રેસ આપવા સ્થાનિક એડ્રેસ નો ઉપયોગ કરે છે. <ref name = BForouzan/>
 
== IP ઉપનેટવર્કો (IP Subnetworks) ==
IPv4 અને IPv6 બંનેમાં IP નેટવર્કોને ઉપનેટવર્કોમાં વિભાજીત કરી શકાય છે. આ માટે, IP એડ્રેસને તાર્કિક રીતે બે વિભાગમાં સ્વીકૃત કરાયા છે. નેટવર્ક પૂર્વગ અને હોસ્ટ ઓળખકર્તા કે ઇન્ટરફેસ ઓળખકર્તા (IPv6). સબનેટ માસ્ક કે CIDR નો ઉપયોગ IP એડ્રેસને નેટવર્ક અને હોસ્ટ વિભાગમાં કેવી રીતે વહેચવા માટે થાય છે.
સબનેટ માસ્કનો ઉપયોગ IPv4 માંજ થાય છે. IPv4 અને IPv6 બંને CIDR ધારણા અને પધ્ધતિનો ઉપયોગ કરે છે. આ પ્રમાણે, નેટવર્કે ઉપયોગમાં લીધેલ બીટ્સ ને IP એડ્રેસ બાદ એક સ્લેશ બાદ એક સંખ્યા(દશાંશ) તરીકે દર્શાવાય છે આને રાઉટીંગ પૂર્વગ પણ કહેવાય છે. દા.ત. IPv4 ના એક એડ્રેસ ૧૯૨.૧૬૮.૪૭.૫ અને તેનું સબનેટ માસ્ક ૨૫૫.૨૫૫.૨૫૫.૦ હોયતો, તેને ૧૯૨.૧૬૮.૪૭.૫/૨૪ તરીકે દર્શાવાય જ્યાં પહેલા ૨૪ બીટ્સ IP એડ્રેસમાંથી જે તે સબનેટનો નેટવર્ક ID દર્શાવે છે.
 
== સંદર્ભો ==