બોડકા (તા. માણાવદર): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
'''બોડકા''', ભારત દેશ ના પશ્ચિમ માં આવેલ ગુજ...થી શરૂ થતું નવું પાનું બાનવ્યું
 
નાનુંNo edit summary
લીટી ૧:
'''બોડકા''', [[ભારત]] દેશ ના પશ્ચિમ માં આવેલ [[ગુજરાત]] રાજ્ય ના [[સૌરાષ્ટ્ર]] માં આવેલ મહત્વ ના [[જુનાગઢ જિલ્લો|જુનાગઢ જીલ્લા]] ના [[માણાવદર]] તાલુકાનું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજુરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[બાજરી]], [[કપાસ]], [[મગફળી]] તેમ જ [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
 
અહીં [[સ્વામિનારાયણ સંપ્રદાય]]નું પ્રસિદ્ધ મંદિર આવેલું છે.આ ગામ આસપાસ ના વિસ્તાર મા બોડકા (સ્વામિ) ના ગામ તરીકે ઓળખાય છે.
{{સ્ટબ}}