ગ્રામ પંચાયત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
59.99.150.249 (talk)એ કરેલો ફેરફાર 321568 પાછો વાળ્યો
લીટી ૨:
 
==માળખુ==
સરપંચ ગ્રામ પંચાયતના મુખિયા ગણાય છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી ગ્રામ પંચાયત માટે સરપંચ, માજી સરપંચ, તથા સભ્યો પાંચ વર્ષ માટે ચુંટાય છે. ગ્રામ પંચાયત થી ૧૭ સભ્યોની બનેલી હોય છે.
ગ્રામ પંચાયતમાં એક સરકારી કર્મચારી - [[તલાટી-કમ-મંત્રી]] પણ હોય છે, જેણે ગ્રામ પંચાયતનો હિસાબ રાખવો, કર ઉઘરાવવો, દાખલા આપવા વગેરે જેવા કાર્યો કરવાના હોય છે.