ભગવદ્ગોમંડલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
Small editing fix
લીટી ૧:
"''દુનિયાની કોઈપણ ભાષાના ઉત્તમ કોશની સરખામણીમાં 'ભગવદ્ગોમંડલ' ઊણો ઊતરે તેમ નથી. આ ફક્ત શબ્દકોશ નથી પણ જ્ઞાનકોશ પણ છે."''
 
ઉપરોક્ત ઉક્તિ પરથી અનુમાન કરી શકીએ કે 'ભગવદ્ગોમંડલ' એક અમૂલ્ય અને મહત્ત્વનો જ્ઞાનકોશ છે. આવા મહાન જ્ઞાનકોશ, વિશ્વકોશની પ્રસ્તાવના લખવા માટે જ્યારે [[ગાંધીજી]]ને કહેવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું: "પ્રસ્તાવના લખવાની મારી શક્તિ નથી. તમારા સાહસથી હું મુગ્ધ થયો છું. એથી માતૃભાષાની મોટી સેવા થશે એમ હું માનું છું.”