ડોમેન નામ પ્રણાલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૩૮:
 
કોઇપણ ઝોન પરની વહીવટી જવાબદારી વધારાના ઝોન બનાવીને વિભાજિત કરી શકાય છે. બીજું નામ સર્વર અને વહીવટી એન્ટિટી માટે, સામાન્ય રીતે પેટા ડોમેન્સ રૂપમાં, જૂના જગ્યા એક ભાગ માટે સત્તા દ્વારા અધિકૃત કરવામાં આવે છે.
 
=== ડોમેન નામ સિન્ટેક્સ ===
 
ડોમેન નામકરણના નિયમોનું વિગતવાર વર્ણન RFC 1035, RFC 1123, RFC 2181 માં જોઈ શકાય છે. ડોમેનનું નામ એકથી વધુ ભાગોમાં વહેચાયેલું હોય છે, દરેક ભાગ લેબલ તરીકે ઓળખાય છે, તે પરંપરાગત શ્રેણીબદ્ધ છે અને ડોટ્સ વડે સીમાંકિત કરેલ હોય છે જેમકે, <tt> example.com </tt>
 
*છેક જમણી બાજુનું લેબલ ટોપ-લેવલ ડોમિન તરીકે ઓળખાય છે. દા.ત. <tt> www.example.com </tt> માં com એ ટોપ-લેવલનું ડોમેન છે.
*જમણી બાજુથી ડાબી તરફ આવતા ડોમેનનો વધે છે. ડાબી તરફનું દરેક લેબલ એક પેટાવિભાગ કે પેટા-ડોમેન દર્શાવે છે. આ પેટા-ડોમેન તેની જમણી બાજુના ડોમેનનો પેટા-ડોમેન છે. દા.ત. લેબલ example એ ડોમેન com નું પેટા-ડોમેન છે. www એ <tt> example.com</tt> નું પેટા-ડોમેન છે. આ માળખાને ૧૨૭ સ્તર સુધી પેટા-વિભાગોમાં વહેચી શકાય છે.
*દરેક સ્તર ૬૩ અક્ષરો સમાવી શકે છે. શાબ્દિક રજૂઆતમાં ડોમેનનું પુરેપુરૂ નામ ૨૫૩ અક્ષરોથી વધવંા જોઈએ નહિ. <ref name=rfc1034>RFC 1035, ''Domain names--Implementation and specification'', P. Mockapetris (Nov 1987) </ref> DNS આંતરિક બાઈનરી રજૂઆત માં મહત્તમ લંબાઈ સ્ટોરેજ 255 octets જરૂરી છે. <ref name=rfc1035/>
*તકનીકી રીતે DNS કોઈપણ અક્ષરને સારી પેઠે ઓક્ટેટ માં સમાવી શકે છે. જોકે, ડોમેન એ DNS રુટ ઝોનમાં નામો, અને મોટા ભાગના અન્ય પેટા ડોમેન્સ ની મંજૂરી સૂત્ર, એક પ્રિફર્ડ બંધારણમાં અને અક્ષર સમૂહ ઉપયોગ કરે છે. ASCII અક્ષર સમૂહ ઉપગણ લેબલને સ્વીકૃત અક્ષરો છે, જેમાં a થી z, A થી Z અક્ષરો તેમજ ૦ થી 9 અંકો અને હાયફન (-) નો સમાવેશ કરેલો છે. આ નિયમ LDH નિયમથી જાણીતો છે. LDH (Letter, Digits, Hyphen). ડોમેન નામોને કેસ સ્વતંત્ર (Case-Independent) અર્થઘટન કરવામાં આવે છે. <ref> Network Working Group of the IETF, January 2006, RFC 4343: Domain Name System (DNS) Case Insensitivity Clarification </ref> લેબલ ના નામની શરૂઆત કે અંત હાયફન (Hyphen)થી કરી શકાય નહિ. <ref name=rfc3696>RFC 3696, ''Application Techniques for Checking and Transformation of Names'', J.C. Klensin, J. Klensin</ref> આ ઉપરાંત વધારાના નિયમ એ છે કે, ઉચ્ચ-સ્તરીય ડોમેન નામોમાં બધા અક્ષરો આકડા હોય શકે નહિ. <ref>RFC 3696, ''Application Techniques for Checking and Transformation of Names'', J.C. Klensin, J. Klensin</ref>
*જે ડોમેન નામ હોસ્ટ પણ છે તેની સાથે એક IP એડ્રેસ સંકળાયેલો હોવો જોઈએ. દા.ત. ડોમેન નામ <tt> www.example.com </tt> અને <tt> example.com </tt> બંને હોસ્ટ નામ છે જયરે ડોમેન com નથી.
 
== સંદર્ભો ==