રાયડો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
{{Taxobox | name = રાયડો (રાઈ) | image =File:રાયડો ...JPG|thumb|રાયડા ન...થી શરૂ થતું નવું પાનું બાનવ્યું
(કોઇ તફાવત નથી)

૧૩:૩૪, ૨૨ જુલાઇ ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન


રાયડો અથવા રાઈ (અંગ્રેજી:Mustard) તેલીબીયાં આપતી એક બારમાસી વનસ્પતિ છે, જે પોતાના નાના કદથી માંડીને લગભગ ૧૨0 સે.મી ઊંચાઈ સુધી વધી જાય છે, પરંતુ એનું બંધારણ કમજોર હોય છે. રાયડાના નાં પાંદડાંનો રંગ લીલો(અંગ્રેજી:green) અને ફૂલ પીળા(અંગ્રેજી:yellow) રંગ ના હોય છે.

રાયડો (રાઈ)
રાયડા નું ખેતર
રાયડા નો ખેતર - ગુજરાત
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae – Plants
Phylum: સપુષ્પી
Class: Tracheobionta – Vascular plants
Order: બ્રાસ્કેસિઈ
Family: મસ્ટર્ડ
Subfamily: ડિલ્લેનિદાઈ
દ્વિનામી નામ
બ્રાસિકા એલ. -મસ્ટર્ડ પી.(Brassica L. – mustard P)