IP એડ્રેસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૭૬:
 
===[[IPv4]] ના વિવિધ વર્ગો <ref name=CCNASG/>===
ઉપર જોયું તેમ વર્ગપૂર્ણ [[IPv4]] ને જુદા જુદા પાંચનવ વર્ગોમાં વહેચી નાખવામાં આવ્યા છે : A,B,C,D,E,F,G,H અને EK.
*વર્ગ A : IP એડ્રેસ યોજનાના રચનાકારો પ્રમાણે વર્ગ A માં રહેલો પહેલો બાઈટનો પહેલો બીટ નેટવર્ક એડ્રેસ છે અને તે ૦ છે. એટલેકે, વર્ગ A ના એડ્રેસ નો પહેલા બાઈટની કિમંત ૦ અને ૧૨૭ વચ્ચે જ રહે છે. માટે વર્ગ A માટે નેટવર્ક એડ્રેસ : 0XXXXXXX હવે આ X=0 અને 1 ની કિમંતોની સંભાવના લેતા તેની લઘુતમ કિમંત ૦ અને મહતમ કિમંત ૧૨૭ થાય.
*વર્ગ B : વર્ગ Bમાં પહેલા બાઈટ ના પહેલા બીટ ની કીમંત ૧ અચલ રહે છે પરંતુ બીજો બીટ ૦ રહે છે અને બાકીના છ બીટની કિમતો બદલાતી રહે છે. માટે વર્ગ B માટે નેટવર્ક એડ્રેસ : 10XXXXXX. X માટે (0,1) સંભાવના લેતા તેની લઘુતમ કિમંત ૧૨૮ અને મહતમ કિમંત ૧૯૧ મળે.
*વર્ગ C : વર્ગ C માં પહેલા બાઈટના પહેલા બે બીટ્સ ની કિમંત ૧ અચળ રહે પરંતુ ત્રીજો બીટ ૦ રહે છે અને બાકીના પાંચ બીટ ની કિમંતો બદલાતી રહે છે. માટે વર્ગ C માટે નેટવર્ક એડ્રેસ : 110XXXXX. X માટે (૦,૧) ની સંભાવના લેતા તેની લઘુતમ કિમંત ૧૯૨ અને મહતમ કીમત ૨૨૩ મળે.
*વર્ગો D અનેથી EK : બાકી રહેલા ૨૨૪ થી ૨૫૫ સુધીના એડ્રેસો વર્ગ D અનેથી EK ના નેટવર્કો માટે અનામત છે. વર્ગ D(૨૨૪-૨૩૯) નો ઉપયોગ મલ્ટીકાસ્ટ એડ્રેસો તરીકે થાય છે અને વર્ગ E (૨૪૦-૨૫૫) એડ્રેસો વૈજ્ઞાનિક હેતુ માટે અનામત કરાયા છે.
 
==== અનામત નેટવર્ક એડ્રેસ : વિશિષ્ટ હેતુ માટે ====