ડોમેન નામ પ્રણાલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૭૧:
== સંચાલન ==
=== સરનામું ઠરાવ તંત્ર (Address Resolution Mechanism) ===
 
યોગ્ય રીતે ક્રમમાં પુનરાવર્તન કરવા માટે પ્રથમ DNS સર્વરને અન્ય DNS સર્વરોની વિશે કેટલીક મદદરૂપ સંપર્ક માહિતીની જરૂર પડે છે. આ માહિતી જે તે DNS સર્વરને તમાં રહેલા રૂટ હિન્ટસ તરફથી મળે છે. આ રૂટ હિન્ટસ જે તે ઓપેરેટીંગ પ્રણાલી ઈન્ટરનેટ પરથી સર્વરમાં અપડેટ કરે છે. જે મોટે ભાગે ફાઈલ સ્વરૂપમાં હોય છે. (જેને બદલી શકાય છે પણ તે હિતાવહ નથી.) આ રૂટ હિન્ટસ એ એવા રેકોર્ડોની યાદી છે જેમાં અન્ય અધિકૃત DNS સર્વરોને શોધવા માટેના પ્રારંભિક મૂળ સ્ત્રોત સર્વરોના એડ્રેસ હોય છે. જેને મૂળ સર્વરો (રૂટ સર્વર) કહેવાય છે. આ રૂટ સર્વરો ડોમેન રૂટ માટે અધિકૃત હોય છે અને DNS ડોમેન નામસ્થળ(NameSpace) ના વૃક્ષના ટોચના સર્વરો ગણાય છે.
રુટ સર્વરો શોધવા માટે રુટ સંકેતો વાપરીને, એક DNS સર્વર પુનરાવર્તનના ઉપયોગ પૂર્ણ કરવા માટે સક્ષમ છે. સિદ્ધાંત, આ પ્રક્રિયા નામસ્થળ વૃક્ષ કોઈપણ સ્તરે ઉપયોગમાં અન્ય કોઈપણ DNS ડોમેન નામ માટે અધિકૃત છે કે સર્વરો સ્થિત કરવા માટે કોઈપણ DNS સર્વર સક્રિય કરે છે.
દા.ત. બાજુ ની આકૃતિમાં એક વર્કસ્ટેશન પોતાના DNS સર્વરની મદદથી કોઈ વેબસાઈટનું IP એડ્રેસ કેવી રીતે મેળવે છે તે સમજીએ:
# DNS યાચક (અહી વર્કસ્ટેશન) example.com માટે જે-તે DNS સર્વરને અરજી કરે છે.
#આ અરજીને DNS સર્વર તેની પાસે રહેલા રૂટ હિન્ટસ લીસ્ટના કોઈ એક સર્વરને મોકલે છે.
#આ રૂટ(સ્ત્રોત) સર્વર .COM નામ સર્વરનું એડ્રેસ યાચક DNS સર્વરને પાછુ મોકલે છે.
#યાચક DNS સર્વર પોતાની અરજી .COM સર્વરને મોકલે છે અને
#.COM સર્વર તેના જવાબમાં EXAMPLE.COM ના નામ સર્વરનું એડ્રેસ આપે છે.
#યાચક DNS સર્વર Example.com ના નામ સર્વર પાસે Example.com નું એડ્રેસ લઇ
#જે તે યાચક વર્કસ્ટેશનને આપે છે.
 
== સંદર્ભો ==