અલિસિયા કીઝ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 58 interwiki links, now provided by Wikidata on d:q121507 (translate me)
નાનું fixing dead links
લીટી ૪૫:
 
=== 2003–05: ''ધ ડાયરી ઓફ અલિસિયા કીઝ'' અને ''અનપ્લગ્ડ'' ===
ત્યારબાદ કીઝે ''ધ ડાયરી ઓફ અલિસિયા કીઝ'' દ્વારા પદાર્પણ કર્યું, જે ડિસેમ્બર 2003માં બહાર પડયું હતું. ''બિલબોર્ડ'' 200માં તેને પ્રથમ સ્થાન મેળવ્યું હતું, અને બહાર પડયાના પહેલા સપ્તાહમાં તેની 618,000 કોપી વેચાઇ હતી, અને 2003માં કોઇ મહિલા કલાકાર માટે તે પહેલા સપ્તાહનું સૌથી વધુ વેચાણ બન્યું હતું.<ref>{{cite web|url=http://findarticles.com/p/articles/mi_m0EIN/is_2004_Feb_17/ai_113344090/|title=Verizon Ladies First Tour 2004 Starring Beyoncé, Alicia Keys and Missy Elliott With Special Guest Tamia|date=February 17, 2004|work=[[FindArticles]]|publisher=[[CBS Corporation]]|accessdate=January 27, 2009|archiveurl=http://archive.is/0fW4|archivedate=May 25, 2012}}</ref> અમેરિકામાં તેની 4.4 મિલિયન કોપી વેચાઇ હતી અને આરઆઇએએ (RIAA) દ્વારા તેને ચાર વાર પ્લેટિનમ દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું હતું.<ref name="RIAA"/><ref>{{cite web|last=Hope|first=Clover|date=February 3, 2006|title=Keys Pleasantly Surprised By Grammy Nominations|work=Billboard|publisher=Nielsen Business Media|url=http://www.billboard.com/#/news/keys-pleasantly-surprised-by-grammy-nominations-1001956959.story|accessdate=August 1, 2009}}</ref> સમગ્ર વિશ્વમાં તેની આઠ મિલિયન કોપી વેચાઇ હતી,<ref>{{cite web|url=http://entertainment.timesonline.co.uk/tol/arts_and_entertainment/music/article2819353.ece|title=The ascent of Alicia Keys|last=Batey|first=Angus|date=November 10, 2007|work=The Times|publisher=News Corporation|accessdate=January 27, 2009 | location=London}}</ref> અને તે મહિલા કલાકારનું છઠ્ઠુ સૌથી વધુ વેચાતુ આલ્બમ અને મહિલા આર એન્ડ બી (R&amp;B) કલાકારનું બીજુ સૌથી વધુ વેચાતુ આલ્બમ બન્યું હતું.<ref>{{cite web|last=Ah-young|first=Chung|date=June 3, 2008|title=R&B Diva Alicia Keys in Town|work=[[The Korea Times]]|url=http://www.koreatimes.co.kr/www/news/art/2008/10/143_25231.html|accessdate=November 14, 2008}}</ref> "યુ ડોન્ટ નો માય નેમ" અને "ઇફ આઇ એન્ટ ગોટ યુ" બંને ગીતો ''બિલબોર્ડ'' હોટ 100ના ચાર્ટ પર ટોચના પાંચ ગીતોમાં સ્થાન પામ્યા હતા. અને ત્રીજુ ગીત "ડાયરી" ટોચના દસ ગીતોમાં સ્થાન પામ્યું હતું.<ref>{{cite web|url=http://www.billboard.com/#/news/singles-chart-remains-in-outkast-s-command-2074215.story|title=Singles Chart Remains In OutKast's Command|last=Martens|first=Todd|date=January 22, 2004|work=Billboard|publisher=Nielsen Business Media|accessdate=August 1, 2009}}</ref><ref>{{cite web|url=http://www.billboard.com/#/news/usher-locks-up-singles-chart-again-1000550918.story|title=Usher Locks Up Singles Chart Again|last=Whitmir|first=Margo|date=June 24, 2004|work=Billboard|publisher=Nielsen Business Media|accessdate=August 1, 2009}}</ref><ref>{{cite web|url=http://www.billboard.com/#/news/ciara-keeps-goodies-perched-on-top-1000640864.story|title=Ciara Keeps 'Goodies' Perched On Top|last=Whitmir|first=Margo|date=September 23, 2004|work=Billboard|publisher=Nielsen Business Media|accessdate=August 1, 2009}}</ref> ચોથા ગીત "કર્મા"ને ''બિલબોર્ડ'' હોટ 100માં ઓછી સફ્ળતા મળી હતી, તે 20માં સ્થાને રહ્યું હતું.<ref>{{cite web|url=http://www.billboard.com/#/song/alicia-keys/karma/5053548|title=Karma – Alicia Keys|work=Billboard|publisher=Nielsen Business Media|accessdate=August 1, 2009}}</ref> "ઇફ એન્ટ ગોટ યુ" એક મહિલા કલાકારનું પહેલુ એવુ ગીત હતું જે ''બિલબોર્ડ'' હોટ આર એન્ડ બી (R&amp;B) હીપ હોપ સોંગ્સના ચાર્ટ પર એક વર્ષ સુધી રહ્યું હતું.<ref name="NY Daily News">{{cite web|last=Huguenin|first=Patrick|date=October 11, 2008|title='Secret Life of Bees' star Alicia Keys' hive of activity|work=[[Daily News (New York)|New York Daily News]]|publisher=[[Mortimer Zuckerman]]|url=http://www.nydailynews.com/entertainment/music/2008/10/12/2008-10-12_secret_life_of_bees_star_alicia_keys_hiv.html|accessdate=December 4, 2008}}</ref>
 
કીઝને "ઇફ આઇ એન્ટ ગોટ યુ" માટે 2004 એમટીવી વિડિયો મ્યુઝિક એવોર્ડઝમાં શ્રેષ્ઠ આર એન્ડ બી (R&amp;B) વિડિયોનો એવોર્ડ મળ્યો હતો, તેણે આ ગીત અને "હાયર ગ્રાઉન્ડ" લેની ક્રેવિઝ તેમજ સ્ટીવ વન્ડર સાથે ભજવ્યું હતું.<ref>{{cite web|date=August 30, 2004|title=MTV Awards 2004: The winners|work=BBC|url=http://news.bbc.co.uk/2/hi/entertainment/3611884.stm|accessdate=November 14, 2008}}</ref><ref>{{cite web|url=http://www.blender.com/guide/67645/outkast-jay-z-dominate-tame-mtv-awards.html|title=Outkast, Jay-Z Dominate Tame MTV Awards|last=[[Jason Buhrmester|Buhrmester]]|first=[[Jason Buhrmester|Jason]]|date=August 30, 2004|work=Blender|publisher=Alpha Media Group|accessdate=February 3, 2009}}</ref> તે જ વર્ષમાં કીઝે પોતાનું પુસ્તક તે જ વર્ષમાં કીઝે પોતાનું પુસ્તક ''ટીયર્સ ફેર વોટરઃ સોંગબૂક ઓફ પોયમ્સ એન્ડ લિરિક્સ'' પ્રકાશિત કર્યું હતું , જેમાં તેના જર્નલ્સ અને લિરિક્સની પ્રકાશિત ન થયેલી કવિતાઓ હતી. તેનું મથાળું તેની એક કવિતા "લવ એન્ડ ચેઇન્સ"ની એક લાઇન "આઇ ડોન્ટ માઇન્ડ ડ્રીંકીંગ માય ટિયર્સ ફેર વોટર" પરથી લેવામાં આવ્યું હતું.<ref>{{cite web|date=November 11, 2004|title=The Poetry of Alicia Keys|work=[[CBS News]]|url=http://www.cbsnews.com/stories/2004/11/11/earlyshow/leisure/celebspot/main655152.shtml|accessdate=December 4, 2008}}</ref> તેણે જણાવ્યું હતું કે આ મથાળુ તેના લેખનકાર્યનો પાયો હતો કારણ કે "મેં જે કંઇ લખ્યું છે તે મારા આનંદના અશ્રુઓ, પીડા, દુઃખ, હતાશા અને પ્રશ્નોમાંથી પણ ફ્ટયું છે".<ref>{{cite web|date=2004-11|title=In Tears for Water: Songbook of Poems and Lyrics|work=FindArticles|publisher=CBS Corporation|url=http://findarticles.com/p/articles/mi_m1077/is_1_60/ai_n6260841/|accessdate=December 4, 2008|archiveurl=http://archive.is/2UXL|archivedate=May 25, 2012}}</ref> આ પુસ્તક 500,000 યુએસ ડોલરમાં વેચાયું હતું અને કીઝે ''ધ ન્યુ યોર્ક ટાઇમ્સ'' 2005ની બેસ્ટસેલરની યાદીમાં સ્થાન મેળવ્યું હતું.<ref name="Daily Telegraph">{{cite web|url=http://www.dailytelegraph.com.au/news/sunday-telegraph/alicia-keys-superwoman/story-e6frewt9-1111118050168|title=Alicia Keys, superwoman|last=Stark|first=Petra|date=November 16, 2008|work=[[The Daily Telegraph]]|publisher=[[News Limited]]|accessdate=July 17, 2009}}</ref><ref>{{cite web|last=Lafranco|first=Robert|date=February 10, 2005|title=Money Makers |work=Rolling Stone|publisher=Wenner Media|url=http://www.rollingstone.com/news/story/6959138/money_makers/4|accessdate=December 4, 2008}}</ref> તે પછીના વર્ષમાં તેણે "કર્મા"ના વિડિયો માટે એમટીવી વિડિયો મ્યુઝિક એવોર્ડઝમાં બીજો શ્રેષ્ઠ આર એન્ડ બી (R&amp;B) વિડિયોનો એવોર્ડ મેળવ્યો હતો.<ref>{{cite web|last=Barkham|first=Patrick|date=August 30, 2005|title=Green Day takes top honours at MTV awards ceremony|work=The Guardian|publisher=Guardian Media Group|url=http://www.guardian.co.uk/world/2005/aug/30/media.arts|accessdate=November 14, 2008}}</ref> કીઝે "ઇફ એન્ટ ગોટ યુ" ભજવ્યું અને 2005ના ગ્રેમી એવોર્ડઝમાં જેમી ફેક્સ અને ક્વિન્સી જોન્સ સાથે રે ચાલ્સે 1950માં બનાવેલા હોગી કારમાઇકલ ગીત "જ્યોર્જિયા ઓન માય માઇન્ડ" ભજવ્યું હતું.<ref>{{cite web|url=http://www.guardian.co.uk/music/2005/feb/14/raycharles|title=Late Ray Charles tops Grammy Awards|date=February 15, 2002|work=The Guardian|publisher=Guardian Media Group|accessdate=November 14, 2008}}</ref> તે સાંજે તેણે ચાર ગ્રેમી એવોર્ડઝ : "ઇફ આઇ એન્ટ ગોટ યુ" માટે બેસ્ટ ફિમેલ આર એન્ડ બી (R&amp;B) વોકલ પરફોર્મન્સ, "યુ ડોન્ટ નો માય નેમ" માટે બેસ્ટ આર એન્ડ બી (R&amp;B) સોંગ, ''ધ ડાયરી ઓફ અલિસિયા કીઝ'' માટે શ્રેષ્ઠ આર એન્ડ બી (R&amp;B) આલ્બમ, બે વ્યક્તિ કે ગ્રુપમા ગીતો સાથે બેસ્ટ આર એન્ડ બી (R&amp;B) પરફોર્મન્સનો એવોર્ડ "માય બૂના ગીતો માટે મળ્યો હતો.જેમાં તેની સાથે બીજા સહાયકો પણ હતા.<ref>{{cite web|date=February 13, 2005|title=2005 Grammy Award Winners|work=CBS News|url=http://www.cbsnews.com/stories/2005/02/14/in_depth_showbiz/main673822.shtml|accessdate=November 9, 2008}}</ref>
 
કીઝે તેની બાકી રહેલી ''એમટીવી અનપ્લગ્ડ'' શ્રેણીને જુલાઇ 2005માં બ્રૂકલિન એકેડેમી ઓફ મ્યુઝિકમાં બાકીનું પરફોર્મ અને રેકોર્ડિંગનું કામ કર્યું હતું.<ref>{{cite web|url=http://new.music.yahoo.com/alicia-keys/news/keys-plugs-in-at-no-1--24723802|title=Keys Plugs In at No. 1|last=Jenison|first=David|date=October 19, 2005|work=[[Yahoo! Music]]|accessdate=December 7, 2006}}</ref> આ સમય દરમિયાન, કીઝે તેના મૂળ ગીતોમાં નવી ગોઠવણ કરી હતી અને કેટલાંક પસંદગીના કવર્સ ભજવ્યા હતા.<ref>{{cite web|url=http://www.billboard.com/#/news/keys-blends-old-with-new-on-unplugged-1001019121.story|title=Keys Blends Old With New On 'Unplugged'|last=Cohen|first=Jonathan|date=August 22, 2005|work=Billboard|publisher=Nielsen Business Media|accessdate=August 1, 2009}}</ref> આ સેશન ઓક્ટોબર 2005માં સીડી અને ડીવીડીમાં બહાર પડયું હતું. ''અનપ્લગ્ડ'' ના સાદા ટાઇટલ સાથેનું આલ્બમ યુએસ ''બિલબોર્ડ'' 200ના ચાર્ટ પર પ્રથમ સ્થાને રહ્યું હતું અને બહાર પડયાના પહેલા સપ્તાહમાં તેના 196,000 યુનિટ વેચાયા હતા.<ref>{{cite web|url=http://www.billboard.com/#/news/keys-unplugs-for-3rd-straight-no-1-disc-1001347290.story|title=Keys 'Unplugs' For 3rd Straight No. 1 Disc|last=Whitmire|first=Margo|date=October 19, 2005|work=Billboard|publisher=Nielsen Business Media|accessdate=August 1, 2009}}</ref> યુનાઇટેડ સ્ટેટ્સમાં તેના આલ્બમની એક મિલિયન કોપી વેચાઇ હતી, જ્યાં તેને આરઆઇએએ (RIAA) દ્વારા પ્લેટિનમ દ્વારા પ્રમાણિત કરવામાં આવી હતી અને સમગ્ર વિશ્વમાં તેની બે મિલિયન કોપી વેચાઇ હતી.<ref name="Rolling Stone"/><ref name="RIAA"/><ref>{{cite web|url=http://www.billboard.com/#/news/keys-craves-strange-as-hell-collaborations-1001883836.story|title=Keys Craves 'Strange As Hell' Collaborations|last=Hope|first=Clover|date=January 24, 2006|work=Billboard|publisher=Nielsen Business Media|accessdate=August 1, 2009}}</ref> નિર્વાણાના 1994 ''ન્યુયોર્કમાં એમટીવી અનપ્લગ્ડ'' ગ્ની શરૂઆત થઇ ત્યારથી કીઝના ''અનપ્લગ્ડ'' ની પ્રથમ રજૂઆત ''એમટીવી અનપ્લગ્ડ'' માટે સૌથી ઊંચી રહી હતી અને મહિલા કલાકાર દ્વારા પહેલુ ''અનપ્લગ્ડ'' હતું જે પ્રથમ સ્થાને આવ્યું હતું.<ref name="Buzzworthy"/> આલ્બમનું પહેલું ગીત "અનબ્રેકેબલ" ''બિલબોર્ડ'' હોટ 100માં 34માં નંબરે અને હોટ આર એન્ડ બી (R&amp;B)/હીપ-હોપ સોંગ્સમાં ચોથા સ્થાને રહ્યું હતું.<ref>{{cite web|url=http://www.allmusic.com/album/r795026|title=Unplugged – Charts & Awards – Billboard Singles|work=Allmusic|accessdate=March 10, 2009}}</ref> તે ''બિલબોર્ડ'' હોટ એડલ્ડ આર એન્ડ બી (R&amp;B) એરપ્લે પર 11 સપ્તાહ સુધી પ્રથમ સ્થાને રહ્યું હતું.<ref>{{cite web|url=http://www.billboard.com/#/news/chart-beat-1001918986.story|title=Chart Beat|last=Bronson|first=Fred|date=January 26, 2006|work=Billboard|publisher=Nielsen Business Media|accessdate=August 3, 2009}}</ref>
લીટી ૯૪:
કીઝ બિન નફાકારક સંગઠન કીપ એ ચાઇલ્ડ અલાઇવ(બાળકને જીવતુ રાખો)ની સહ-સ્થાપક અને વૈશ્વિક રાજદૂત છે, આ સંસ્થા આફ્રિકામાં એચઆઇવી અને [[એડ્સ|એઇડ્સ]] ધરાવતા પરિવારોને દવાઓ પુરી પાડે છે.<ref>{{cite web|date=November 20, 2008|title=Green Family Foundation Sponsors Alicia Keys' Keep a Child Alive College Student...|work=Reuters|publisher=Thomson Reuters|url=http://www.reuters.com/article/pressRelease/idUS145550+20-Nov-2008+PRN20081120|accessdate=December 16, 2008}}</ref> કીઝ અને યુ2ના મુખ્ય ગાયક બોનોએ વિશ્વ એઇડ્સ દિવસ 2005ના માનમાં પિટર ગેબ્રિટલઅને કેટ બૂશની "ડોન્ટ ગીવ અપ"ની મુખ્ય આવૃત્તિ રેકોર્ડ કરી હતી. કીઝ અને બોનોના આ ગીતની આવૃત્તિનું ફરી નામકરણ "ડોન્ટ ગીવ અપ(આફ્રિકા)" તરીકે કરવામાં આવ્યું હતું જે તેનાથી થતા દાનના લાભનું સૂચન કરે છે.<ref>{{cite web|date=December 1, 2005|title=Alicia Keys And Bono Team Up For Charity Track|work=[[Vibe (magazine)|Vibe]]|publisher=Vibe Media Group|url=http://www.vibe.com/news/news_headlines/2005/12/alicia_keys_bono_dont_give_up_africa/|accessdate=December 16, 2008}}</ref><ref>{{cite web|date=December 4, 2005|title=Bono and Keys duet on Africa song |work=BBC|url=http://news.bbc.co.uk/2/hi/entertainment/4497232.stm|accessdate=December 16, 2008}}</ref> તેણે એઇડ્સથી પીડાતા બાળકોની કાળજીને પ્રોત્સાહન આપવા યુગાન્ડા, કેન્યા અને દક્ષિણ આફ્રિકા જેવા આફ્રિકાના દેશોની મુલાકાત લીધી છે.<ref>{{cite web|date=April 10, 2006|title=For The Record: Quick News On Gwyneth Paltrow, Chris Martin, Obie Trice, Notorious B.I.G., Jessica Simpson & More|work=MTV News|url=http://www.mtv.com/news/articles/1528266/20060410/coldplay.jhtml|accessdate=December 16, 2008}}</ref><ref>{{cite web|last=|first=|date=April 16, 2006|title=Alicia Keys and 'Keep a Child Alive' Visit AHF's Ithembalabantu Clinic, Free AIDS Clinic in Durban, South Africa Run by AIDS Healthcare Foundation|work=PR Newswire|url=http://www.prnewswire.co.uk/cgi/news/release?id=168584|accessdate=December 4, 2006}}</ref><ref>{{cite web|url=http://www.usatoday.com/life/people/2006-04-06-alicia-keys_x.htm|title=Alicia Keys in Kenya for HIV Project|date=April 6, 2006|work=[[USA Today]]|publisher=[[Gannett Company]]|accessdate=July 17, 2009}}</ref> આફ્રિકામાં તેના કાર્યો ''એલિસિયા ઇને આફ્રિકાઃ જર્ની ટુ ધ મધરલેન્ડ'' નામની દસ્તાવેજી ફિલ્મમાં નોંધાયેલા છે જે એપ્રિલ 2008માં ઉપલબ્ધ બની હતી.<ref>{{cite web|date=April 7, 2008|title=Alicia Keys' Documentary "Alicia in Africa: Journey to the Motherland" Available...|work=Reuters|publisher=Thomson Reuters|url=http://www.reuters.com/article/pressRelease/idUS189864+07-Apr-2008+BW20080407|accessdate=December 16, 2008}}</ref>
 
કીઝે બિનનફકારક સંગઠન ફ્રમ ધ ગ્રાઉન્ડ અપ માટે પણ દાન આપ્યું હતું જે બાળકો અને કિશોરોને શિષ્યવૃત્તિ આપે છે.<ref>{{cite web|date=June 24, 2005|title=Keys lends support to mentoring group|work=USA Today|publisher=Gannett Company|url=http://www.usatoday.com/life/people/2005-06-24-alicia-keys_x.htm|accessdate=December 16, 2008}}</ref><ref>{{cite web|date=January 22, 2007|title=Frum Tha Ground Up Story Page|work=USA Today|publisher=Gannett Company|url=http://www.usatoday.com/life/people/2007-01-21-alicia-keys_x.htm|accessdate=December 16, 2008}}</ref> તેણે આફ્રિકાની ગરીબી પ્રત્યે જાગૃતિ લાવવા અને જી8ના નેતાઓ પર કોઇ પગલા લેવાનું દબાણ કરવા સમગ્ર વિશ્વમાં લાઇવ 8 કોન્સર્ટ કરવાના ભાગ રૂપે ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયામાં પણ પરફોર આપ્યું હતું.<ref>{{cite web|last=Wolinsky|first=David|date=June 27, 2005|title=Keys, Peas Join Live 8|work=Rolling Stone|publisher=Wenner Media|url=http://www.rollingstone.com/news/story/7425214/keys_peas_join_live_8|accessdate=December 16, 2008}}</ref> 2005માં, કીઝે''[[ReAct Now: Music & Relief]]'' કટરિના ચક્રવાતથી અસર પામેલા લોકો માટે નાણાં એકઠા કરવા બે પ્રોગ્રામમાં પરફોર્મ''[[Shelter from the Storm: A Concert for the Gulf Coast]]'' કર્યું હતું.<ref>{{cite web|last=Moss|first=Corey|date=September 2, 2005|title=Kelly, Stones, Kanye Added To Massive Disaster-Relief Special|work=MTV News|url=http://www.mtv.com/news/articles/1508922/20050902/clarkson_kelly.jhtml|accessdate=December 16, 2008}}</ref><ref>{{cite web|date=December 6, 2005|title=Celebrity-Studded Benefit Raises Funds for Hurricane Katrina Survivors; Shelter From the Storm: A Concert for the Gulf Coast|work=FindArticles|publisher=CBS Corporation|url=http://findarticles.com/p/articles/mi_m0EIN/is_2005_Dec_6/ai_n15896288/|accessdate=February 15, 2009|archiveurl=http://archive.is/Wxor|archivedate=July 12, 2012}}</ref> જુલાઇ 2007માં, કીઝ અને કેથ અર્બને અમેરિકન લાઇવ અર્થ કોન્સર્ટ્સ માટે રોલિંગ સ્ટોન્સના 1969ના ગીત "ગીમી શેલ્ટર" પર અમેરિકન લેગ ન્યુ જર્સીમાં ઇસ્‍ટ રુધરફેર્ડના જાયન્ટ્સ સ્ટેડિયમમાં પરફોર્મ કર્યું હતું.<ref>{{cite web|last=Dolan|first=Jon|coauthors=Lynskey, Dorian|date=July 7, 2007|title=Live Earth|work=Blender|publisher=Alpha Media Group|url=http://www.blender.com/guide/live/54717/hot-in-herre-giants-stadium-east-rutherford-nj.html|accessdate=December 16, 2008}}</ref><ref>{{cite web|date=July 9, 2007|title=Live Earth New York Rocks Giants Stadium|work=[[Spin (magazine)|Spin]]|publisher=Spin Media|url=http://www.spin.com/articles/live-earth-new-york-rocks-giants-stadium|accessdate=December 16, 2008}}</ref>
 
11 સપ્ટેમ્બરે થયેલા હુમલા પર ટેલિવિઝન માટે થયેલા બેનિફ્ટિ કોન્સર્ટમાં કીઝે''[[America: A Tribute to Heroes]]'' ડોની હેથવેના 1973ના ગીત "સમ ડે વી વીલ બી ફ્રી" પર પરફોર્મ કર્યું હતું.<ref>{{cite web|last=Samuels|first=Allison|date=December 31, 2001|title=Alicia Keys|work=Newsweek|url=http://www.newsweek.com/id/75357|accessdate=November 9, 2008}}</ref> તેણે 11 ડિસેમ્બર 2007ના રોજ નોર્વે, ઓસ્લોના ઓસ્લો સ્પેક્ટ્રમમાં યોજાયેલા નોબલ વિશ્વશાંતિ પુરસ્કાર માટેના કોન્સર્ટમાં પણ બીજા કલાકારો સાથે ભાગ લીધો હતો.<ref>{{cite web|title=Nobel Peace Prize Concert|work=[[Nobel Peace Prize]]|url=http://nobelpeaceprize.org/concert/history/index.php|accessdate=December 16, 2008}}</ref> તેણે ડેમોક્રેટિક પ્રમુખ માટેના નોમીની બરાક ઓબામા માટે પણ થીમ ગીત રેકોર્ડ કર્યું હતું. તેણે જોસ સ્ટોન અને જય-ઝોન સાથે મળીને ઓબામાના અભિયાન માટે થિમ ગીત બનાવ્યું હતું.<ref>{{cite web|date=August 12, 2008|title=Joss Stone to record song for Barack Obama|work=The Times|publisher=News Corporation|url=http://www.timesonline.co.uk/tol/news/world/us_and_americas/us_elections/article4511270.ece|accessdate=December 7, 2008 | location=London}}</ref> તેના કામ માટે કીઝને 2009 બીઇટી એવોર્ડઝમાં હ્યુમેનિટેરિયન એવોર્ડથી સન્માનવામાં આવી હતી.<ref>{{cite web|url=http://www.mtv.com/news/articles/1614877/20090629/story.jhtml|title=BET Awards Salute Michael Jackson With Heartfelt Tributes|last=Ditzian|first=Eric|date=June 29, 2009|work=MTV News|accessdate=June 29, 2009}}</ref> 2010માં થયેલા હેતી ભૂકંપની પ્રતિક્રિયા રૂપે કીઝે પોતાના 2007ના આલ્બમ ''એઝ આઇ એમ'' માંથી [[Hope for Haiti Now: A Global Benefit for Earthquake Relief]] "પ્રિલ્યુડ ટુ એ કીઝ"ને "સેન્ડ મી એન એન્જલ" નામથી ટેલિથોન માટે પરફોર્મ કર્યું હતું.<ref>{{cite web|url=http://www.mtv.com/news/articles/1630327/20100122/keys_alicia.jhtml|title=Alicia Keys Performs 'Prelude to a Kiss' During 'Hope for Haiti Now'|last=Reid|first=Shaheem|date=January 22, 2010|publisher=MTV News|accessdate=February 10, 2010}}</ref>