વૈશ્વિકરણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 95 interwiki links, now provided by Wikidata on d:q7181 (translate me)
નાનું fixing dead links
લીટી ૨૧૪:
તાજેતરના આર્થિક વૈશ્વિકરણના ટીકાકારોએ ઉપસ્થિત કરેલા મહત્વના મુદ્દાઓમાં બે દેશ વચ્ચે અને દેશની અંદરના વિસ્તારોમાં ઉભી થઈ રહેલી આવકની અસાનતાનો સમાવેશ થાય છે અને તેમનું કહેવું છે કે આ બધી પ્રક્રિયાઓના કારણે અસાનતા વધી રહી છે. ૨૦૦૧ના એક લેખમાં જણાવાયું હતું કે ૮માંથી ૭ માપદંડોને જોતા લાગે છે કે ૨૦૦૧માં પૂરા થતા ૨૦ વર્ષ દરમિયાન આવકની અસાનતા વધી છે.આ ઉપરાંત, "૧૯૮૦ના દસકાથી વિશ્વના નીચલા વિસ્તારોમાં આવકની વહેંચણી કદાચ સંપૂર્ણપણે પડી ભાગી છે." આ સાથે જ સંપૂર્ણ ગરીબી અંગેના વિશ્વ બેન્કના આંકડાઓને પણ પડકારવામાં આવ્યા છે. ૧૯૮૭થી ૧૯૯૮ દરમિયાન એક ડોલરપ્રતિદિનથી ઓછી કમાણી કરતા લોકોની સંખ્યા સ્થિર રહી હોવાના વિશ્વ બેન્કના દાવાઓ પ્રત્યે લેખમાં શંકા વ્યક્ત કરાઈ છે, કારણકે આ ગણતરીમાં પૂર્વગ્રહયુક્ત પદ્ધતિ અપનાવાઈ હતી.<ref>વેડ, રોબર્ટ હન્ટર. 'વિશ્વ આવકની વહેંચણીમાં વિકસતી અસામનતા', ફાઈનાન્સ એન્ડ ડેવલપમેન્ટ, વોલ. ૩૮, નં. ૪ ડિસેમ્બર ૨૦૦૧</ref>
 
અસમાનતા ઉડીને આંખે વળગે અને સંપૂર્ણ સ્વરૂપે દેખાય તે માટે એક ચાર્ટ છે, જેને શેમ્પેઈન ગ્લાસ અસર કહેવામાં આવે છે,<ref>[http://archive.is/20120711152253/findarticles.com/p/articles/mi_m1141/is_n13_v31/ai_16531823 ક્સેબિઅર ગોરોસ્ટિઆગા, ''"વિશ્વ શેમ્પેઈન ગ્લાસ બની ગયું છે અને વૈશ્વિકરણ આ ગ્લાસને સમૃદ્ધ લોકો માટે વધારે છલકાવશે' કેથોલિક રીપોર્ટર, જાન્યુઆરી ૨૭, ૧૯૯૫']</ref>
૧૯૯૨ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ અહેવાલમાં દર્શાવાયુ હતું કે વૈશ્વિક આવકની વહેંચણી અત્યંત અસમાન છે, વિશ્વની વસતીના ૨૦% ધનવાનો ૮૨.૭% આવક પર નિયંત્રણ ધરાવે છે. <ref>સંયુક્ત રાષ્ટ્રનો વિકાસ કાર્યક્રમમાનવ વિકાસ અહેવાલ, ૧૯૯૨, (ન્યૂયોર્ક, ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ)</ref>