ધરતીકંપ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ: મોબાઈલ દ્વારા ફેરફાર
લીટી ૧:
'''ધરતીકંપ''' ('''ભૂકંપ''' અથવા '''આંચકા''' તરીકે પણ ઓળખાય છે) એ [[પૃથ્વી]] ([[:en:Earth|Earth]])નાં [[પડ (ભૂસ્તરશાસ્ત્ર)|પડો]] ([[:en:crust (geology)|crust]])માં અચાનક ઊર્જા મુકત થવાથી સર્જાતાં [[ધરતીકંપના તરંગો|ધુ્રજારીનાં કંપનો]] ([[:en:seismic wave|seismic wave]])નું પરિણામ છે.[[સીઝમોમીટર]] ([[:en:seismometer|seismometer]]) કે સીઝમોગ્રાફ નામે ઓળખાતા ભૂકંપમાપક યંત્ર દ્વારા ધરતીકંપ માપવામાં આવે છે. સામાન્ય રીતે ધરતીકંપની [[મોમેન્ટ મેગ્નીટયુડ સ્કેલ|જે-તે ક્ષણની તીવ્રતા]] ([[:en:Moment magnitude scale|moment magnitude]]) નોંધવામાં આવે છે અથવા તો વધુ પ્રચલિત એવા [[રિકટર મેગ્નીટયુડ સ્કેલ|રિકટર સ્કેલ]] ([[:en:Richter magnitude scale|Richter]])માં તેને માપવામાં આવે છે. ૩ અથવા તેનાથી ઓછી તીવ્રતાવાળા ધરતીકંપ મોટા ભાગે [[wikt:imperceptible|અતિસૂક્ષ્મ હોવાથી નોંધાતા નથી]] જયારે ૭ની તીવ્રતા ધરાવતા ધરતીકંપ ઘણા મોટા વિસ્તારમાં ગંભીર નુકસાન પહોંચાડે છે. ધ્રુજારીની તીવ્રતા સુધારેલા [[મેરકલ્લી ઇન્ટેન્સીટી સ્કેલ|મેરકલ્લી સ્કેલ]] ([[:en:Mercalli intensity scale|Mercalli scale]]) પર માપવામાં આવે છે.
 
ધ્રુજારી, આંચકા દ્વારા અને કોઈક વખત જમીન ખસેડીને ભૂકંપ ધરતીની સપાટી પર બહાર આવે છે. જયારે [[ભૂકંપ બિંદુ (એપિસેન્ટર)]] ([[:en:epicenter|epicenter]]) દરિયામાં કયાંક બહુ દૂર હોય ત્યારે ઘણી વખત સમુદ્ર તળ એટલું ખસે છે કે તેનાથી [[ત્સુનામી]] ([[:en:tsunami|tsunami]]) પેદા થાય છે. ભૂકંપથી ભૂસ્ખલન થઈ શકે છે અને કયારેક જવાળામુખી પણ જાગૃત થઈ શકે છે.
 
એકદમ સામાન્ય ભાષામાં કહીએ તો, જેનાથી [[ભૂ-કંપન|ભૂ-કંપનો]] ([[:en:seismic wave|seismic wave]]) ઊભા થાય એવાધરતીના પેટાળમાં થતા કોઈ પણ પ્રકારના હલનચલનને દર્શાવવા માટે ''ધરતીકંપ'' શબ્દ વાપરવામાં આવે છે. પછી ભલે તે કુદરતી [[અસાધારણ ઘટના|ઘટના]] ([[:en:phenomenon|phenomenon]]) હોય કે પછી માનવસર્જિત ઘટનાના કારણે સર્જાયાં હોય. મોટા ભાગે ભૂસ્તરોમાં [[ભૂસ્તરમાં ભંગાણ (ભૂસ્તરશાસ્ત્ર)|ભંગાણ]] ([[:en:Fault (geology)|faults]]) થવાથી ભૂકંપ પેદા થતા હોય છે પરંતુ જવાળામુખીના કારણે, ભૂસ્ખલનના કારણે, ખાણમાં બારુદ વિસ્ફોટો અને અણુકેન્દ્ર સંબંધી પ્રયોગોના કારણે પણ ભૂકંપ આવી શકે છે. ભૂકંપ જયાંથી પેદા થયો તે ભંગાણના બિંદુને તેનું [[કેન્દ્ર (ભૂકંપ)|કેન્દ્રબિંદુ]] ([[:en:focus (earthquake)|focus]]) કે [[ઉદ્ભવબિંદુ (હાયપોસેન્ટર)]] ([[:en:hypocenter|hypocenter]]) કહેવામાં આવે છે. બરાબર એની ઉપર જયાં આ ધ્રુજારી જમીનના સ્તરને અડે છે તેને [[ભૂકંપ બિંદુ (એપિસેન્ટર)]] ([[:en:epicenter|epicenter]]) કહેવામાં આવે છે.
 
[[ચિત્ર:Quake epicenters 1963-98.png|thumb|300px|વૈશ્વિક ભૂકંપના [[ભૂકંપ બિંદું (એપિસેન્ટર)|એપિસેન્ટર્સ]] ([[:en:epicenter|epicenter]]), 1963 અને ; 1998]]
 
[[ચિત્ર:Global plate motion 2008-04-17.jpg|thumb|300px|right|પૃથ્વીના આંતર પોપડાઓનું ટેકટોનિક હલનચલન ]]
 
== કુદરતી ભૂકંપો ==
[[ચિત્ર:Fault types.png|thumb|right|ભંગાણના પ્રકારો]]