વિકિપીડિયા:ચકાસણીયોગ્યતા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લેખ પૂર્ણ....
લીટી ૧:
{{કામ ચાલુ}}
{{નીતિ}}
{{સાર|વાચકો એ ચકાસી શકવા જોઈએ કે વિકિપીડિયાનો લેખ ઘડી કાઢેલો, ઊભો કરેલો, નથી. આનો અર્થ એ કે દરેક અવતરણો અને કોઈપણ વિગતો જે પડકારાયેલી કે પડકારી શકાય તેવી હોય તેના સંદર્ભ તરીકે વિશ્વાસપાત્ર પ્રસિદ્ધ થયેલો સુસંગત સ્રોત અપાયેલો હોવો જોઈએ.}}
Line ૯૬ ⟶ ૯૫:
* કોઈક દ્વારા કરાયેલા નિવેદનનો અહેવાલ જે વ્યક્તિત્વબાહ્ય (out of character) જણાતો હોય, કે તેના હિતની, જેનો તેણે અગાઉ બચાવ કર્યો હોય, વિરૂદ્ધ જતો હોય;
* એવો દાવો જે સંકળાયેલા સમૂહનાં પ્રચલિત મત સાથે વિસંગત હોય, અથવા અર્થપૂર્ણ રીતે મુખ્યધારાની માન્યતાઓને બદલતો (સાંપ્રત માન્યતાઓથી અલગ) જણાતો હોય, ખાસ કરીને વિજ્ઞાન, ઔષધવિજ્ઞાન, ઇતિહાસ, રાજકારણ અને જીવંત લોકોનાં જીવનચરિત્ર વિષયમાં. આ બાબત ત્યારે વિશેષ કરીને સાચી ઠરે છે જ્યારે દાવો કરનારને ચૂપ કરાવવા માટે પ્રસ્તાવ કરનારાઓ (જેનું ખંડન થયું તે માન્યતાનાં સમર્થકો) તેને કાવતરું ગણાવે છે.
 
==આ પણ જુઓ==
* [[વિકિપીડિયા:નિષ્પક્ષ દૃષ્ટિકોણ]]
* [[વિકિપીડિયા:પ્રારંભિક સંશોધન નહીં]]
* [[વિકિપીડિયા:પ્રકાશનાધિકાર]]
 
==નોંધ==