છાણીયું ખાતર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 64.123.126.254 (talk)દ્વારા ફેરફરોને 80.239.243.136 દ્વારા કરેલા છેલ્લા સુધારા સ...
No edit summary
લીટી ૩:
== છાણીયું ખાતર બનાવવાની રીત ==
 
આ રીત તો ઘણા ખણા ખેડૂત અપનાવતા હશે પણ ફરક ઍટલો છે કે તેઑ ગાય ના છાણ અને ગૌમુત્ર સિવાય બીજુ કઈ નહી વાપરતા હોય તો હવે થી તમે પણ આટલી વસ્તુ ઑ ઉમેરતા જાવ જેથી ખાતર સારુ બને.
છાણીયું ખાતર બનાવવા માટે સૌથી પહેલાં એક મોટો ખાડો ખોદી કાઢૌ અને પછી તેમાં ગાય-ભેંસ જેવાં પાલતુ પશુઓનાં છાણ તેમ જ વધેલા ઘાસચારાને માટી સાથે જ ભરો,પછી તેની ઉપર ધુળ પાથરો. રોજ આ રીતે ખાડો થોડો થોડો ભરાતો જશે અને ગરમીના એટલે કે ઉનાળાના છેલ્લા દિવસોમાં આ ખાતર તૈયાર થઇ જશે. આ ખાડાની ઉપર ખાટી છાશ છાંટવાથી
ખાતરની ગુણવત્તા વધે છે, એવી માન્યતા પણ કેટલાક ખેડૂતોમાં પ્રવર્તે છે.
 
{{સ્ટબ}}
 
બનાવવા ની રીત
[[શ્રેણી:ખેતી]]
 
જરૂરી વસ્તુઓ.....
 
* ગાય નુ છાણ ૧૦૦ કિલો
* દેશી ગોળ ૨ કિલો
* કોઈ પણ દાળ નો લોટ ૨ કિલો
* વડ કે પીપળ ના ઝાડ નીચેની માટી ૧ કિલો
* ગૌમુત્ર
 
ઉપર જણાવેલી બધી વસ્તુ ઑ ની સારી રીતે ભેળવી ને છુટ્ટુ છુટ્ટુ છાયા મા પાથરી લો.
 
જ્યારે સુકાઈ જાય ત્યારે લાકડી થી અથવા પાણા થી આનો ભૂક્કો કરી લેવો અને ગુણી મા ભરી રાખી દેવુ.
 
અને આ ખાતર ૬ થી ૮ મહીંના સંગ્રહી શકો.
 
આનો તમે કમ્પોસ્ટ ખાતર બનાવવા પણ ઉપયોગ કરી શકો અથવા જેમ છે તેમ જ ખેતર મા નાખી શકો.
 
 
http://karokudratikheti.blogspot.com