ઇતિહાસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 1.38.30.108 (talk)દ્વારા ફેરફરોને Sunil દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવા...
No edit summary
લીટી ૧:
{{ભાષાંતર}}
'''ઇતિહાસ''' એટલે સમયે સમયે માનવજાત દ્વારા કરાયેલ પ્રવૃતિઓના લેખિત પૂરાવાઓનું ખાસ ધ્યાન રાખીને કરાયેલ [[ભૂતકાળ]]નો અભ્યાસ.આ અભ્યાસ કરનાર કે લખનાર વિદ્ધાનોને "ઇતિહાસકાર" કહે છે.આ સંશોધનનું ક્ષેત્ર છે જ્યાં કર્ણોપકર્ણ કથાઓના આધારે શ્રેણીબદ્ધ ઘટનાઓનું પરીક્ષણ અને પૃથ્થકરણપૃથ્થકરણuuuuuuuuuuuuuuuuuuuuuuuuu કરાય છે,અને તે મોટાભાગે ઘટનાઓનાં કારણ અને પ્રભાવની રૂપરેખાનું વાસ્તવિક સંશોધન કરવાનો પ્રયાસ કરે છે.જ્યોર્જ સંત્યાના(George Santayana)નું પ્રખ્યાત કથન છે કે "જે લોકો ભૂતકાળ યાદ રાખતા નથી તેઓજ તેનાં પુનરાવર્તનને નકારે છે".કોઇ પણ સંસ્કૃતિઓની સામાન્ય ગાથાઓ,કે જેનું કોઇ બાહ્ય સંદર્ભિય પ્રમાણ મળતું નથી તેને ઇતિહાસની વિધાશાખામાં 'રસહીન તપાસ'ને બદલે "સાંસ્કૃતિક વારસો" શ્રેણી હેઠળ વર્ગીકૃત કરાય છે.
== વ્યુત્પત્તિ શાસ્ત્ર ==
અંગ્રેજીમાં વપરાતો, હિસ્ટ્રી (history) શબ્દ મુળ ગ્રીક શબ્દ (στορία-historia),પ્રોટો-ઇન્ડો-યુરોપિયન (wid-tor) પરથી આવેલ છે.મુળ શબ્દ "વિદ"(weid) એટલે 'જોવું જાણવું'.આ મુળ શબ્દ [[વેદ]]માંનો [[સંસ્કૃત]] શબ્દ હોવાનું મનાય છે.અંગ્રેજી ભાષામાં આ મુળનાં અન્ય શબ્દો wit(બુદ્ધિ), wise(ડાહ્યુ), wisdom(ડહાપણ), vision(દ્રષ્ટિ), અને idea(વિચાર) છે.