અશોક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
સાફ-સફાઈ
લીટી ૧૮:
આની વચ્ચે ઉજ્જૈનમાં વિદ્રોહ ફાટી નિકળ્યો એટલે નિર્વાસિત અશોક્ને પરત બોલાવવામાં આવ્યો. નિર્વાસન દરમિયાન અશોક બૌદ્ધ સન્યાસીઓ સાથે રહ્યો જેથી તેને બૌદ્ધ વિધિ-વિધાનો તથા શિક્ષાઓ વિશે જાણવા મળ્યું. તેને એક સુંદરી ''દેવી''નો સંગાથ મળ્યો, જેની સાથે તેણે વિવાહ કરી લીધા.
 
થોડા વર્ષો પછી રાજાની બિમારી અને સુસિમથી કંટાળેલ લોકોએ અશોકને સિંહાસન પર કબ્જો લેવા પ્રોત્સાહિત કર્યો. સત્તા પર આવતા જ અશોકે પૂર્વ અને પશ્ચિમ દિશામાં પોતાના રાજ્યનો ફેલાવો કર્યો. તેણે હાલના [[આસામ]]થી [[ઇરાનઈરાન]]ની સરહદ સુધીનો વિસ્તાર ફક્ત આઠ વર્ષોમાં પોતાને હસ્તગત કરી લીધો હતો.
 
== કલિંગનુ યુધ્ધ ==
"https://gu.wikipedia.org/wiki/અશોક" થી મેળવેલ