ગાંધીનગર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
સંદર્ભો ઉમેર્યા અને પુન:ગોઠવણ
લીટી ૨૩:
|સ્થિતિ=ચકાસો}}
[[Image:Map GujDist CentralEast.png|thumb|200px|right|મધ્ય ગુજરાતના જિલ્લાઓ]]
'''ગાંધીનગર''' [[ગુજરાત]] રાજ્યનું [[પાટનગર]] છે. ગાંધીનગર અને [[ચંડીગઢ]] એ બન્ને [[ભારત]]ના રાજ્યોની પાટનગર તરીકે ખાસ યોજના કરી બનાવાયેલા છે. ગાંધીનગર નામ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ પરથી રાખવવાનું સુચન ૧૬ માર્ચ ૧૯૬૦ના રોજ મુખ્યમંત્રી શ્રી જીવરાજ મહેતાએ કર્યું હતું. ગાંધીનગર શહેરની સ્થાપના ૨ ઓગસ્ટ ૧૯૬૫ના રોજ થઇ હતી. ઇ.સ. ૧૯૭૧થી ગાંધીનગર ગુજરાતની રાજધાની બન્યું. તે સમયે મુખ્યમંત્રી શ્રી હિતેન્દ્રભાઇ દેસાઇ હતા. શહેરની રચનાનું આયોજન મુખ્ય સ્થપતિ (ચિફ આર્કિટેક્ટ) એચ.કે. મેવાડા અને તેમના સહયોગી પ્રકાશ એમ. આપ્ટેએ કર્યું હતું.<ref>[http://epaper.timesofindia.com/Default/Layout/Includes/TOINEW/ArtWin.asp?From=Archive&Skin=TOINEW&BaseHref=TOIA%2F2011%2F05%2F31&ViewMode=HTML&EntityId=Ar00103&AppName=1 શહેરના મૂળ પ્લાનરની ચેતવણી: નવી વિકાસ યોજના ગાંધીનગરને મારી નાખશે]. ''The Times of India''.</ref><ref>[http://www.angelfire.com/indie/pmapte Architecture,Low Cost Housing,Regional Planning,Urban Development,Town Planner,Housing,India,Prakash,Madhusudan,Apte,Eisenhover,Gandhinagar,Urban Planning,Urban Growth]. Angelfire.com (21 June 2014).</ref><ref>The building of GANDHINAGAR NEW CAPITAL OF GUJARAT:INDIA, Prakash Madhusudan Apte, Power Publishers, March 2012</ref>
'''ગાંધીનગર''' [[ગુજરાત]] રાજ્યનું [[પાટનગર]] છે. ગાંધીનગર અને [[ચંડીગઢ]] એ બન્ને [[ભારત]]ના રાજ્યોની પાટનગર તરીકે ખાસ યોજના કરી બનાવાયેલા છે.
 
 
==ગાંધીનગર શહેર વિષે==
Line ૪૯ ⟶ ૫૦:
{{ગાંધીનગર જિલ્લાના તાલુકા}}
 
== બાહ્ય કડીઓ ==
 
==સંદર્ભ==
{{reflist}}
 
== બાહ્ય કડીઓ ==
* [http://gandhinagardp.gujarat.gov.in/gandhinagar/taluka/gandhinagar/index.htm ગાંધીનગર તાલુકા પંચાયતનું જાળસ્થળ]
* [http://www.ourvillageindia.org/Place.aspx?PID=160500 ગાંધીનગર તાલુકા વિશે માહિતી]
* [http://www.iitb.ac.in/IITgandhi/iitgujarat.html ઇન્ડીયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, ગાંધીનગરનું જાળસ્થળ]
 
{{stub}}
{{ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની રાજધાનીઓ}}