કર્મ યોગ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
અસંબંધ વિગતો હટાવી...
 
લીટી ૫:
 
અર્જુને પૂછેલ એક અન્ય પ્રશ્નના જવાબમાં ભગવાન [[કૃષ્ણ]] પાપના કારણોની ચર્ચા કરે છે. ઇચ્છા, તૃષ્ણા અને વાસના - એ ત્રણે માનવને પાપકર્મ કરવા પ્રેરે છે. પરંતુ મન, બુદ્ધિ અને ઇન્દ્રિયથી શ્રેષ્ઠ એવી આત્મશક્તિની મદદથી કામરૂપી શત્રુનો નાશ શક્ય છે એમ ભગવાન જણાવે છે.
 
 
==શાંકરભાષ્ય ના મત મુજબ ==
 
==અનાસક્તયોગ (ગાંધીજી રચિત) ના મત મુજબ==
Line ૧૯ ⟶ ૧૬:
 
અને છેલ્લે, ૪૦મા શ્લોકમા કામને લીધે જ્ઞાન નાશ પામે છે અને ઇન્દ્રિયો વશમાં રહે તો સૂક્ષ્મ કામ જીતવો સહેલો છે તેવું ૪૨મા શ્લોકમા દર્શાવવામાં આવ્યું છે. અને મનુષ્ય જો દેહમાં રહેલા આત્માને જાણે તો મન તેને વશ રહે, અને મન જિતાય તો કામ શું કરી શકે? તેવી ૪૩મા શ્લોકની વ્યાખ્યા કરી અધ્યાય પૂરો કરવામાં આવેલ છે.
 
==ગીતામૃતમ (પૂ. પાંડુરંગ શાસ્ત્રિજી)ના મત મુજબ==
.
 
==આ પણ જુઓ==