ઉપાસના: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
હિંદુ ધર્મમાં ઉપાસના પર દિશાનિર્દેશિત
 
No edit summary
 
લીટી ૧:
'''ઉપાસના''' એ ઈશ્વર સમીપ પહોંચવાની ધાર્મિક ભક્તિની વિધિ છે. ઉપાસના વિધિ વ્યક્તિગત, ઔપચારિક કે અનૌપચારિક સમૂહમાં કે કોઈ નિયુક્ત નેતા કે ધર્મગુરુની આગેવાની હેઠળ કરાય છે. ઉપાસના એ મૂળ સંસ્કૃત શબ્દ છે જેની વ્યુત્પત્તિ જોઈએ તો, ઉપ=નજીક અને આસ (આસન)=બેસવું, અર્થાત નજીક બેસવું એવો થાય છે. તત્વતઃ અહીં એનો અર્થ ઈશ્વરીય શક્તિ કે ઇષ્ટદેવનું સ્મરણ; ધ્યાન ધરવું એવો થાય છે. [[અંગ્રેજી ભાષા]]માં આને માટે વર્શિપ (worship) શબ્દ છે જે વ્યુત્પત્તિ શાસ્ત્ર મુજબ જુની અંગ્રેજીના ’weorþscipe’ શબ્દ પરથી "worthiness" કે "worth-ship"—’કશાક પ્રત્યે યોગ્યતા કેળવવી’—ના સરળ રૂપ તરીકે આવેલો છે, જેનો અર્થ છે; કશાક (ઈશ્વર) પ્રત્યે સન્માન દાખવવું.<ref>Kay, William K., ''[http://books.google.com/books?id=vKeM9CZj1ywC&lpg=PA77&pg=PA77&dq=isbn:0852444257&q=worship+worth-ship&hl=en#v=onepage&f=false Religion in education]'', Gracewing Publishing, 1997, 372 pages, ISBN 0-85244-425-7</ref>
#REDIRECT [[હિંદુ ધર્મમાં ઉપાસના]]
 
==વિવિધ ધર્મોમાં ઉપાસના==
===હિન્દુ ધર્મ===
#REDIRECT [[{{મુખ્ય|હિંદુ ધર્મમાં ઉપાસના]]}}
[[હિંદુ ધર્મ]]માં ઉપાસના એ કોઈ એક કે વધુ [[હિંદુ દેવી દેવતાઓ|દેવી દેવતા]] પ્રત્યેનું ભક્તિકર્મ છે. સામાન્ય રીતે એને ભક્તિ કે ભક્તિમય પ્રેમ કહી શકાય. હિંદુ ધર્મમાં ઉપાસના એ મુખ્ય કે કેન્દ્રસ્થ ક્રિયા કહી શકાય. ઉપાસના એ મૂળ સંસ્કૃત શબ્દ છે જેની વ્યુત્પત્તિ જોઈએ તો, ઉપ=નજીક અને આસ (આસન)=બેસવું, અર્થાત નજીક બેસવું એવો થાય છે. તત્વતઃ અહીં એનો અર્થ ઈશ્વરીય શક્તિ કે ઇષ્ટદેવનું સ્મરણ; ધ્યાન ધરવું એવો થાય છે.
 
===બૌદ્ધ ધર્મ===
[[બૌદ્ધ ધર્મ]]માં ઉપાસના સૈદ્ધાંતિક કુશળતાના અર્થમાં અસંખ્ય સ્વરૂપો ધારણ કરે છે. કેટલાંક સ્વરૂપ જોઈએ તો: ગુરુયોગ, મંડળ, થાંક કે ટાંક, યંત્રયોગ, શાઓલિનના લડવૈયા સાધુઓનું શિસ્ત, પંચામૃત, મંત્ર પઠન, ચા ઉત્સવ, ગણચક્ર, વગેરે. મોટાભાગનાં બૌદ્ધધર્મીઓ માટે બૌદ્ધ ભક્તિ એ ઉપાસનાનો મહત્વપૂર્ણ ભાગ છે. સમાધી એ બૌદ્ધ ધર્મમાં ઉપાસનાનું મધ્યવર્તી સ્વરૂપ છે.
 
===ખ્રિસ્તી ધર્મ===
[[ખ્રિસ્તી ધર્મ]]
 
===ઈસ્લામ ધર્મ===
[[File:Afghan men praying in Kunar-2009.jpg|thumb|નમાઝ પઢતા અફઘાન લોકો]]
[[ઇસ્લામ]]માં ઉપાસના અરેબીક શબ્દ "ઈબાદત (عبادة)" થી ઓળખાય છે. જે ધાર્મિક નિષ્ઠા અને અલ્લાહ (ઈશ્વર) દ્વારા અપાયેલા ઇસ્લામીક કાયદાઓ પ્રમાણે વર્તન કરવા અને અલ્લાહને રાજી કરવા એવો અર્થ દર્શાવે છે. ઇસ્લામનાં પાંચ મહત્વના સિદ્ધાંતમાં ’પાંચ વખતની નમાઝ’ સ્વરૂપે ઉપાસનાનો સમાવેશ થાય છે.
 
===યહૂદી ધર્મ===
[[યહૂદી ધર્મ]]
 
===શિખ ધર્મ===
[[શીખ|શિખ ધર્મ]]
 
==આધુનિક ઉપાસના==
 
==સંદર્ભો==
<references />
 
{{સ્ટબ}}
[[શ્રેણી:ધર્મ]]