વિક્ટોરીયા પાર્ક આરક્ષિત શહેરી વન વિસ્તાર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
નાનુંNo edit summary
લીટી ૨:
 
આ પાર્કમાં ૧૬૬ પ્રકારના પક્ષીઓ, ૨૪૧ પ્રકારની વનૌષધિઓ અને ૬૯ પ્રકારનાં વૃક્ષો જોવા મળે છે<ref>{{cite web |url=http://digitalimages.bhaskar.com/gujarat/epaperpdf/24052015/23BHAVNAGAR%20CITY-PG4-0.PDF |title=દિવ્યભાષ્કર અખબારમાં પ્રસિદ્ધ થયેલા સમાચાર |publisher=દિવ્યભાષ્કર અખબાર |format=PDF |accessdate=24 May 2015}}</ref>. ૧૩ પ્રકારનાં સાપ પણ આ વિસ્તારમાં જોવા મળે છે<ref>{{cite web |url=http://digitalimages.bhaskar.com/gujarat/epaperpdf/24052015/23BHAVNAGAR%20CITY-PG4-0.PDF |title=દિવ્યભાષ્કર અખબારમાં પ્રસિદ્ધ થયેલા સમાચાર |publisher=દિવ્યભાષ્કર અખબાર |format=PDF |accessdate=24 May 2015}}</ref>. આ ઉદ્યાનની પશ્ચિમ-દિશામાં ગૌરીશંકર તળાવને કીનારે એક ટેકરી પર સુંદરાવાસ બંગલો નામની રજવાડા સમયની ઈમારત આવેલી છે. ૨૦૦૫ સુધી વન ખાતાના કબ્જામાં રહેલી એ જગ્યા હાલમાં ખાનગી માલીકીની છે. ૨૬-એપ્રીલ-૨૦૧૫ ના દિવસે આ પાર્કની ઉત્તર-દિશાની ૫ કિમીથી વધારે લાંબી દિવાલ પર ૧૭૦૦થી વધારે ચિત્રકારોએે દ્વારા ૧૭૦૦થી વધારે ચિત્રો દોરવામાં આવ્યા હતા<ref>{{cite web |url=http://digitalimages.bhaskar.com/gujarat/epaperpdf/27042015/26BHAVNAGAR%20CITY-PG2-0.PDF |title=દિવ્યભાષ્કર અખબારમાં પ્રસિદ્ધ થયેલા સમાચાર |publisher=દિવ્યભાષ્કર અખબાર |format=PDF |accessdate=26 May 2015}}</ref>.
== સંદર્ભ ==
{{ઢાંચો:ભાવનગર શહેર}}
== સંદર્ભ ==
 
[[શ્રેણી:ભાવનગર]]