નવસારી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનુંNo edit summary
લીટી ૨૩:
સ્થિતિ=ચકાસો
}}
'''નવસારી''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[નવસારી જિલ્લો| નવસારી જિલ્લા]]નું તેમ જ [[નવસારી| નવસારી તાલુકા]]નું મુખ્યમથક '''નવસારી''' શહેર ખાતે આવેલું છે. નવસારી [[પૂર્ણા નદી]]ના કિનારે વસેલું શહેર છે. [[ગાયકવાડી રાજ]]માં મહત્વના નગર તરીકે નવસારીની ગણના થતી હતી.
 
નવસારી શહેર [[દિલ્હી]]થી [[મુંબઇમુંબઈ]] જતા [[રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 8]] પર આવેલું છે. વળી નવસારી શહેર [[બારડોલી]], [[સુરત]], [[મહુવા]], [[ગણદેવી]], [[અબ્રામા]], [[મરોલી (તા.ઉમરગામ)|મરોલી]] જેવાં નગરો જોડે રાજ્ય ધોરીમાર્ગ વડે જોડાયેલું છે. આ શહેર [[અમદાવાદ]]થી [[મુંબઇ]] જતી [[બ્રોડગેજ]] રેલ્વેનું મહત્વનું તેમજ [[સુરત]] અને [[વલસાડ]]ની વચ્ચે આવતું સ્ટેશન છે.
 
આ શહેરનો વહીવટ [[નગરપાલિકા]] દ્વારા કરવામાં આવે છે. આ શહેરમાં [[દુધિયા તળાવ]], [[જુનાજૂના થાણા]], [[ટાવર]], [[છાપરા રોડ]], [[કાલિયાવાડી]], [[ગ્રીડ]], [[દાંડી રોડ]] જેવા વિસ્તારો આવેલા છે.
નવસારી શહેર એ જમશેદજી તાતા નુ જન્મ સ્થળ છે.
 
નવસારી શહેર જમશેદજી તાતાનું જન્મસ્થળ છે. પરમ પૂજ્ય ચંદ્રશેખર વિજયજી મ.સા. પ્રેરિત તપોવનસંસ્કાર ધામ નવસારી માંનવસારીમાં આવેલું છે.
 
==નવસારી તાલુકામાં આવેલાં ગામો==