સમ્રાટ મિહિરભોજ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 4 interwiki links, now provided by Wikidata on d:q1279558 (translate me)
No edit summary
લીટી ૧:
--[[વિશેષ:પ્રદાન/175.100.146.92|175.100.146.92]] ૧૭:૦૫, ૨૯ જુલાઇ ૨૦૧૫ (IST)[[ચિત્ર:Statue of Gurjar Samraat Mihir Bhoj Mahaan in Bharat Upvan ofAkshardham Mandir New Delhi.jpg|thumb|right|સમ્રાટ મિહિર ભોજની મુર્તિ:ભારત ઉપવન, અક્ષરરધામ મંદિર, નવી દિલ્હી]]
'''સમ્રાટ મિહિરભોજ'''ને ગુર્જર પ્રતિહાર-વંશના સૌથી મહાન રાજા માનવામાં આવે છે. સમ્રાટે લગભગ ૫૦ વર્ષ સુધી રાજ્યશાસન કર્યું હતું. તેઓ વિષ્ણુ ભગવાનના ભક્ત હતા તથા કેટલાક સિક્કાઓમાં એમને આદિવરાહ તરીકે પણ ઓળખવામાં આવ્યા છે. મેહરોલી નામની જગ્યાનું નામકરણ પણ એમના નામ પરથી જ રાખવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૨૪નો કેટલોક ભાગ ''ગુર્જર સમ્રાટ મિહિરભોજ માર્ગ'' નામ વડે ઓળખાય છે.
 
લીટી ૫:
 
[[શ્રેણી:ઇતિહાસ]]
dont find story of tis web