શિલોંગ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
માહિતીચોકઠું
લીટી ૧:
{{Infobox settlement
'''શિલોંગ''' ({{ઢાંચો:IPAc-en|lang|pron|ʃ|ɪ|ˈ|l|ɔː|ŋ}};<ref>{{Cite web |url = http://dictionary.reference.com/browse/Shillong|title = Define Shillong|publisher = Dictionary.com|accessdate = 31 October 2013}}</ref><ref>{{Cite web |url = http://www.thefreedictionary.com/Shillong|title = Definition of Shillong|publisher = The Free Dictionary|accessdate = 31 October 2013}}</ref>) [[ભારત|ભાર]]<nowiki/>તના સૌથી નાના રાજ્યો પૈકીના એક અને જેનું હુલામણું નામ "વાદળોનું નિવાસ" છે તેવા [[મેઘાલય]] રાજ્યનું પાટનગર અને ગિરિ મથક છે.  તે પૂર્વ ખાસી જિલ્લાનું વડુમથક છે અને સમુદ્રની સપાટીથી સરેરાશ ૪,૯૦૮ ફુટ (૧,૪૯૬ મિ.)ની ઊંચાઈએ આવેલું છે, શહેરનું 'શિલોંગ પીક' સૌથી ઊંચું સ્થળ છે જે ૪૯૦૮ ફુટ (૧,૯૬૬ મિ.) ઊંચું છે. શિલોંગ વસ્તિની દૃષ્ટિએ ભારતનું ૩૩૦મું મોટું શહેર છે, વર્ષ ૨૦૧૧ની વસ્તિ ગણતરી અનુસાર જેની કુલ વસ્તિ ૧,૪૩,૦૦૭ છે<ref>http://www.census2011.co.in/city.php</ref>. એવું કહેવામાં આવે છે કે શહેરની ફરતે આવેલી ઊંચી-નીચી ટેકરીઓ યુરોપથી અહિં આવેલાઓને સ્કોટ્લેન્ડની યાદ અપાવતી હતી અને તેથી તેઓ શિલોંગને "પૂર્વનું સ્કોટ્લેન્ડ" કહીને પણ ઓળખતા. મેઘાલય રાજ્યની વસ્તિ ગીચતા ૨૧મી સદીના પ્રથમ દાયકામાં ૩૪૨ વ્યક્તિ પ્રતિ. માઇલની હતી.
| name = શિલોંગ
| native_name =
| native_name_lang =
| other_name =
| settlement_type = Capital
 
| image_skyline = Shillong.jpg
બ્રિટિશોએ ઇ.સ. ૧૮૬૪માં તેને ખાસી અને [[જયંતિયા હિલ્સ જિલ્લો|જયંતિયા હિલ્સનું]] મુખ્ય મથક બનાવ્યું ત્યારથી તેની ઉત્તરોઉત્તરો પ્રગતિ થતી રહી છે અને વિસ્તારમાં પણ શહેર વિકસ્યું છે. ૧૮૭૪માં જ્યારે [[આસામ|આસામને]] ચિફ કમિશ્નરનું રાજ્ય (Province) બનાવવામાં આવ્યું ત્યારે શિલોંગની પસંદગી તેના વહિવટી મથક તરીકે કરવામાં આવી હતી. આમ કરવા પાછળનું એક કારણ તેનું બ્રહ્મપુત્રા અને સુરમા ખીણની વચ્ચેનું ભૌગોલિક સ્થાન હતું અને બીજું પણ મહત્વનું કારણ હતું તેનું હવામાન, જે ભારતના બાકીના વિસ્તાર કરતા ઘણું ઠંડુ હતું. [[જાન્યુઆરી ૨૧|૨૧ જાન્યુઆરી]] ૧૯૭૨ના દિવસે નવું મેઘાલય રાજ્ય બનાવવામાં આવ્યું ત્યાં સુધી તે <nowiki>'''અવિભાજીત આસામ'''</nowiki>નું પાટનગર હતું, ત્યાર બાદ [[આસામ|આસામે]] તેનું પાટનગર ખસેડીને [[ગુવાહાટી|ગુવાહાટીના]] [[દિસપુર|દિસપુ]]<nowiki/>ર ખાતે લઈ જવામાં આવ્યું. શિલોંગના રહેવાસીઓના સંગીતના ખાસ એક પ્રકાર પ્રત્યેના વિશિષ્ટ પ્રેમને કારણે તેને "ભારતનું રોક કેપિટલ" (India's Rock Capital) કહેવામાં આવે છે, જેમાં 'રોક' એ 'રોક મ્યુઝિક' માતે વપરાયું છે, ખડક માટે નહિ.<ref>{{cite web|url = http://m.timesofindia.com/entertainment/hindi/bollywood/news/Rock-On-2-to-be-shot-in-Shillong/articleshow/46301215.cms|title = Rock On 2 to be shot in Shillong|author = Mohar Basu|work = [[The Times of India]]|date = February 20, 2015|access-date = May 10, 2015}}</ref>
| image_alt =
| image_caption = શિલોંગનો નજારો
| nickname = પૂર્વનું સ્કોટ્લેન્ડ (Scotland of the East)
| map_alt =
| map_caption =
| pushpin_map = India Meghalaya
| pushpin_label_position = left
| pushpin_map_alt =
| pushpin_map_caption =
| latd = 25.5667
| latm =
| lats =
| latNS = N
| longd = 91.8833
| longm =
| longs =
| longEW = E
| coordinates_display = inline,title
| subdivision_type = દેશ
| subdivision_name = {{flag|ભારત}}
| subdivision_type1 = [[ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો|રાજ્ય]]
| subdivision_name1 = [[મેઘાલય]]
| subdivision_type2 = [[:શ્રેણી:મેઘાલય|જિલ્લો]]
| subdivision_name2 = [[પૂર્વ ખાસી હિલ્સ જિલ્લો]]
| established_title = <!-- Established -->
| established_date =
| founder =
| named_for =
| government_type =
| governing_body =
| unit_pref = Metric
| area_footnotes =
| area_rank =
| area_total_km2 = 64.36
| elevation_footnotes =
| elevation_m = 1525
| population_total = 143,007
| population_metro = 354,325<ref>{{cite web|title=Shillong City Overwiew|url=http://www.census2011.co.in/census/city/187-shillong.html|accessdate= 11 May 2014}}</ref>
| population_as_of = ૨૦૧૧
| population_rank =
| population_density_km2 = 234
| population_demonym =
| population_footnotes =
| demographics_type1 = ભાષાઓ
| demographics1_title1 = અધિકૃત
| demographics1_info1 = ખાસી
| demographics2_title2 = ગૌણ
| demographics2_info2 = અંગ્રેજી
| timezone1 = [[Indian Standard Time|IST]]
| utc_offset1 = +5:30
| postal_code_type = [[Postal Index Number|PIN]]
| postal_code = ૭૯૩ ૦૦૧&nbsp;– ૭૯૩ ૧૦૦
| area_code_type = Telephone code
| area_code = ૦૩૬૪
| registration_plate = ML-05
| website = {{URL|http://eastkhasihills.gov.in}}
| footnotes =
}}
'''શિલોંગ''' ({{ઢાંચો:IPAc-en|lang|pron|ʃ|ɪ|ˈ|l|ɔː|ŋ}};<ref>{{Cite web |url = http://dictionary.reference.com/browse/Shillong|title = Define Shillong|publisher = Dictionary.com|accessdate = 31 October 2013}}</ref><ref>{{Cite web |url = http://www.thefreedictionary.com/Shillong|title = Definition of Shillong|publisher = The Free Dictionary|accessdate = 31 October 2013}}</ref>) [[ભારત|ભારભારત]]<nowiki/>તનાના સૌથી નાના રાજ્યો પૈકીના એક અને જેનું હુલામણું નામ "વાદળોનું નિવાસ" છે તેવા [[મેઘાલય]] રાજ્યનું પાટનગર અને ગિરિ મથક છે.  તે [[પૂર્વ ખાસી જિલ્લાનુંહિલ્સ જિલ્લો|પૂર્વ ખાસી જિલ્લા]]નું વડુમથક છે અને સમુદ્રની સપાટીથી સરેરાશ ૪,૯૦૮ ફુટ (૧,૪૯૬ મિ.)ની ઊંચાઈએ આવેલું છે, શહેરનું 'શિલોંગ પીક' સૌથી ઊંચું સ્થળ છે જે ૪૯૦૮ ફુટ (૧,૯૬૬ મિ.) ઊંચું છે. શિલોંગ વસ્તિની દૃષ્ટિએ ભારતનું ૩૩૦મું મોટું શહેર છે, વર્ષ ૨૦૧૧ની વસ્તિ ગણતરી અનુસાર જેની કુલ વસ્તિ ૧,૪૩,૦૦૭ છે<ref>http://www.census2011.co.in/city.php</ref>. એવું કહેવામાં આવે છે કે શહેરની ફરતે આવેલી ઊંચી-નીચી ટેકરીઓ યુરોપથી અહિં આવેલાઓને સ્કોટ્લેન્ડની યાદ અપાવતી હતી અને તેથી તેઓ શિલોંગને "પૂર્વનું સ્કોટ્લેન્ડ" કહીને પણ ઓળખતા. મેઘાલય રાજ્યની વસ્તિ ગીચતા ૨૧મી સદીના પ્રથમ દાયકામાં ૩૪૨ વ્યક્તિ પ્રતિ. માઇલની હતી.
 
બ્રિટિશોએ ઇ.સ. ૧૮૬૪માં તેને ખાસી અને [[જયંતિયા હિલ્સ જિલ્લો|જયંતિયા હિલ્સનું]] મુખ્ય મથક બનાવ્યું ત્યારથી તેની ઉત્તરોઉત્તરો પ્રગતિ થતી રહી છે અને વિસ્તારમાં પણ શહેર વિકસ્યું છે. ૧૮૭૪માં જ્યારે [[આસામ|આસામને]] ચિફ કમિશ્નરનું રાજ્ય (Province) બનાવવામાં આવ્યું ત્યારે શિલોંગની પસંદગી તેના વહિવટી મથક તરીકે કરવામાં આવી હતી. આમ કરવા પાછળનું એક કારણ તેનું બ્રહ્મપુત્રા અને સુરમા ખીણની વચ્ચેનું ભૌગોલિક સ્થાન હતું અને બીજું પણ મહત્વનું કારણ હતું તેનું હવામાન, જે ભારતના બાકીના વિસ્તાર કરતા ઘણું ઠંડુ હતું. [[જાન્યુઆરી ૨૧|૨૧ જાન્યુઆરી]] ૧૯૭૨ના દિવસે નવું મેઘાલય રાજ્ય બનાવવામાં આવ્યું ત્યાં સુધી તે <nowiki>'''અવિભાજીત આસામ'''</nowiki>નું પાટનગર હતું, ત્યાર બાદ [[આસામ|આસામે]] તેનું પાટનગર ખસેડીને [[ગુવાહાટી|ગુવાહાટીના]] [[દિસપુર|દિસપુદિસપુર]]<nowiki/>ર ખાતે લઈ જવામાં આવ્યું. શિલોંગના રહેવાસીઓના સંગીતના ખાસ એક પ્રકાર પ્રત્યેના વિશિષ્ટ પ્રેમને કારણે તેને "ભારતનું રોક કેપિટલ" (India's Rock Capital) કહેવામાં આવે છે, જેમાં 'રોક' એ 'રોક મ્યુઝિક' માતે વપરાયું છે, ખડક માટે નહિ.<ref>{{cite web|url = http://m.timesofindia.com/entertainment/hindi/bollywood/news/Rock-On-2-to-be-shot-in-Shillong/articleshow/46301215.cms|title = Rock On 2 to be shot in Shillong|author = Mohar Basu|work = [[The Times of India]]|date = February 20, 2015|access-date = May 10, 2015}}</ref>
 
== ભૂગોળ ==
[[ચિત્ર:Aerial_view_of_Shillong_Meghalaya_India.jpg|left|thumb|229x229px|શિલોંગનું વિહંગાવલોકન]]
શિલોંગ {{ઢાંચો:Coord|25.57|N|91.88|E|}}8 પર સ્થિત છે. તે શિલોંગ પ્લેટ્યુ પર વસેલું છે, જે ઉત્તર ભારત શિલ્ડમાં આવેલું એકમાત્ર ઊંચું ઉઠેલું સ્થળ છે.<ref>Bilham, R. and P. England, Plateau pop-up during the great 1897 Assam earthquake. </ref>] શહેર પ્લેટ્યુ (સપાટ)ની વચ્ચે વસ્યું છે અને તેની ચારે તરફ ટેકરીઓ આવેલી છે, જેમાંની ત્રણ ખાસી પ્રજામાં પવિત્ર માનવામાં આવે છે: લુમ સોહપેટ્બ્નેંગ, લુમ ડિએન્જી અને લુમ શિલોંગ.
* હવામાન: ખુશનુમા, પ્રદુષણ-મુક્ત; ઉનાળો: તાપમાન {{ઢાંચો:Convert|23|C|F}}; શિયાળો: તાપમાન {{ઢાંચો:Convert|4|C|F}}ની આસપાસ,
* સ્થાન: શિલોંગ [[ગુવાહાટી|ગુવાહાટીથી]] ફક્ત ૧૩૧.૫ કિ.મી.નાં અંતરે આવેલું છે જ્યાં સડકમાર્ગે સહેલાઈથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૦ (NH 40) દ્વારા પહોંચી શકાય છે. શિલોંગથી ગુવાહાટીની મુસાફરી આશરે અઢી કલાકમાં પૂરી કરી શકાય છે જે ખુબસૂરત હરિયાળી વચ્ચેથી પસાર થાય છે અને રસ્તામાં નયનરમ્ય ઉમિયમ સરોવર પણ જોવા મળે છે.