ઓટો એક્સપો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Nominating for deletion
No edit summary
લીટી ૧:
'''વાહન પ્રદર્શન''' (en: auto expo) તે વાહનોના વેચાણ માટે યોજાતો અેક પ્રકારનો વ્યાપારી મેળો છે જે જુદી-જુદી સંસ્થાઓ અને અેકમો દ્વારા શહેરોમાં યોજવામાં અાવે છે.
{{delete|કારણ=अमान्य भाषानुं मथाळु, चोक्कस एक ज वेपारी मेळानी जाहेरात|subpage=ઓટો એક્સપો|year=2015|month=સપ્ટેમ્બર|day=16}}
==ભારતનો સૌથી મોટો વાહન પ્રદર્શન મેળો==
ઓટો એક્સપો (વાહન પ્રદર્શન) ભારત નીભારતની રાજઘાની દિલ્હી માં દર બેવર્ષે આયોજિત થનારો એક વ્યાપાર મેળો છે. તેનુ આયોજન નવી દિલ્હી નાદિલ્હીમાં પ્રગતિ મેદાનમાં થાયછે. શંઘાઇ મોટર શો પછીનો એશિયા નો બીજો સૌથી મોટો વાહન વ્યાપાર મેળોછેમેળો થાય છે. ઓટો મેળા નુ આયોજન ઓટોમોટિવ કંપોનેન્ટ મેન્યુફૈક્ચરર્સ એસોસિએશન (એક્મા), ભારતીય ઓટોમોબાઇલ નિર્માતા સંઘ (સિયામ) અને કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (સીઆઇઆઇ) મળીને કરેછે.
૧૯૮૬ થી અત્યાર સુધી ૧૧ ઓટો એક્સપો ભારત ની રાજઘાનીમાં આયોજીત થઇ ચુક્યા છે.
પહેલી વખત ૧૨મો ઓટો એક્સપો નુ આયોજન નવી દિલ્હી ને બદલે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના ઔધોગિક નગર ગ્રેટર નોઇડા મા કરવામાં આવ્યુ હતું.
 
==નવમો ઓટો એક્સપો ૨૦૦૮==