પત્રકારત્વ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ: ભૂલશુદ્ધિ
લીટી ૯:
 
==દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ==
દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો એટલે જોઇ શકાય તથા સાંભળી શકાય તેવા માંધ્યમોમાધ્યમો. જેમકે રેડીયો તથા એમપી3 જેવા અૉડીયોને શ્રાવ્ય માધ્યમો તરીકે ઓળખવામાં આવે છે. જયારે દ્ગશ્ય માધ્યમોમાં જોઇ શકાય તેવા ચલચિત્રોનો સમાવેશ થાય છે. આજે આપણે ટેલિવિઝન પર ચલચિત્ર સાથે જે અવાજ સાંભળીએ છીએ તે દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ છે. ટેલિવિઝન ઉપરાતઉપરાંત ઇન્ટરનેટ પર મળતા વિડીયો ફૂટેજ, સિનેમા તથા મોબાઇલમાં જોવાતા યુ ટ્યુબ જેવા માધ્યમો દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો છે.<br />
દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી ટેલિવિઝન પર વિવિધ સમાચાર ચેનલો દ્વારા દેશ-વિદેશની ઘટનાઓ, સ્થાનિક ગતિવિધિઅોના સમાચારો અાપવામાં અાવે છે. ગુજરાતી તેમજ અન્ય ભાષામાં સમાચારો પ્રદર્શિત કરતી ઘણી ચેનલો છે. લોકો સુધી ઝડપી સમાચારો પહોચાડવાપહોંચાડવા માટે અા માધ્યમ ઘણું જ ઉપયોગી છે. ઘટના કે કાર્યક્રમનું સીધું જીવંત પ્રસારણ કરવું પણ શક્ય બન્યું છે.
 
==સોશ્યલ મિડિયા==