પત્રકારત્વ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ: ભૂલશુદ્ધિ
લીટી ૧૩:
 
==સોશ્યલ મિડિયા==
સોશ્યલ મિડીયાનો ગુજરાતી અર્થ સામાજીક માધ્યમો એવો થાય છે. સોશ્યલ મિડીયા એટલે એવા માધ્યમો જે સમાજનાં લોકોને એક બિજાએકબીજા સાથે જોડે છે. વર્તમાન સમયમાં જોઇએ તો કોમ્પ્યુટરકૉમ્પ્યુટર તથા મોબાઇલ પર ઉપયોગમાં લેવાતા ફેસબુક, વોટ્સએપવૉટ્સએપ, ટેલીગ્રામટેલિગ્રામ, હાઇક સહિતનાં સોશીયમસોશ્યલ મિડીયાનો ઉપયોગ વધી રહ્યો છે, જે ઇન્ટરનેટનેઅાંતરમાળખા ([[અંગ્રેજી]]:Internet)ને આભારી છે. જેમાં લોકો એકબીજાને અક્ષરોથી લખેલા સંદેશા તથા તસ્વીરોતસવીરો મોકલી શકે છે. જેમાં વ્યકિતગત તથા જુથજૂથ બનાવીબનાવીને એકથી વધુ લોકો સુધી સંદેશો, તથાતસવીર, દ્રશ્ય, ફોટાશ્રાવ્ય મોકલી શકાય છે. પત્રકારત્વ જગતમાં પણ આજે સોશીયમસોશ્યલ મિડીયાનો ઉપયોગ વધી રહ્યો છે. પહેલાનાં સમયમાં પત્રકાર તસ્વીરકારતસવીરકાર સાથે ઘટના સ્થળ પર પહોચીનેપહોંચીને માહીતીમાહિતી મેળવી તસ્વીરતસવીર મેળવતો હતો. જયારે આજે સોશીયલસોશ્યલ મીડીયાનાંમિડિયાનાં માધ્યમથી સમાચાર, પ્રેસનોટપ્રૅસનોટ તથા તસ્વીરોતસવીરો મે‌ળવી શકાય છે. તેથી સમાચારપત્રો માટે સોશ્યલ મિડિયા પૂરક સાબિત થયું છે. અા માધ્યમથી લોકો પણ ઘટનાઓ કે ખબરોને ત્વરિત રીતે અન્ય લોકો સુધી પહોંચાડી શકે છે.
 
==પીળું પત્રકારત્વ==