પત્રકારત્વ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎સોશ્યલ મિડિયા: ભૂલશુદ્ધિ
લીટી ૧૨:
દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી ટેલિવિઝન પર વિવિધ સમાચાર ચેનલો દ્વારા દેશ-વિદેશની ઘટનાઓ, સ્થાનિક ગતિવિધિઅોના સમાચારો અાપવામાં અાવે છે. ગુજરાતી તેમજ અન્ય ભાષામાં સમાચારો પ્રદર્શિત કરતી ઘણી ચેનલો છે. લોકો સુધી ઝડપી સમાચારો પહોંચાડવા માટે અા માધ્યમ ઘણું જ ઉપયોગી છે. ઘટના કે કાર્યક્રમનું સીધું જીવંત પ્રસારણ કરવું પણ શક્ય બન્યું છે.
 
==સૉશ્યલ મીડિયા==
==સોશ્યલ મિડિયા==
સોશ્યલસૉશ્યલ મિડીયાનોમીડીયાનો ગુજરાતી અર્થ સામાજીકસામાજિક માધ્યમો એવો થાય છે. સોશ્યલસૉશ્યલ મિડીયામીડિયા એટલે એવા માધ્યમો જે સમાજનાં લોકોને એકબીજા સાથે જોડે છે. વર્તમાન સમયમાં જોઇએ તો કૉમ્પ્યુટર તથા મોબાઇલ પર ઉપયોગમાં લેવાતાલેવાતાં ફેસબુક, વૉટ્સએપ, ટેલિગ્રામ, હાઇક સહિતનાં સોશ્યલસૉશ્યલ મિડીયાનોમીડિયાનો ઉપયોગ વધી રહ્યો છે, જે અાંતરમાળખા ([[અંગ્રેજી]]:Internet)ને આભારી છે. જેમાં લોકો એકબીજાને અક્ષરોથી લખેલા સંદેશા તથા તસવીરો મોકલી શકે છે. જેમાં વ્યકિતગત તથા જૂથ બનાવીને એકથી વધુ લોકો સુધી સંદેશો, તસવીર, દ્રશ્ય, શ્રાવ્ય મોકલી શકાય છે. પત્રકારત્વ જગતમાં પણ આજે સોશ્યલસૉશ્યલ મિડીયાનોમીડિયાનો ઉપયોગ વધી રહ્યો છે. પહેલાનાં સમયમાં પત્રકાર તસવીરકાર સાથે ઘટના સ્થળ પર પહોંચીને માહિતી મેળવી તસવીર મેળવતો હતો.હત; જયારે આજે સોશ્યલસૉશ્યલ મિડિયાનાંમીડિયાનાં માધ્યમથી સમાચાર, પ્રૅસનોટ તથા તસવીરો મે‌ળવી શકાય છે. તેથી સમાચારપત્રો માટે સોશ્યલસૉશ્યલ મિડિયામીડિયા પૂરક સાબિત થયું છે. અા માધ્યમથી લોકો પણ ઘટનાઓ કે ખબરોને ત્વરિત રીતે અન્ય લોકો સુધી પહોંચાડી શકે છે.
 
==પીળું પત્રકારત્વ==