પત્રકારત્વ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎ઇતિહાસ: add ref
No edit summary
લીટી ૧૫:
સૉશ્યલ મીડીયાનો ગુજરાતી અર્થ સામાજિક માધ્યમો એવો થાય છે. સૉશ્યલ મીડિયા એટલે એવા માધ્યમો જે સમાજનાં લોકોને એકબીજા સાથે જોડે છે. વર્તમાન સમયમાં જોઇએ તો કૉમ્પ્યુટર તથા મોબાઇલ પર ઉપયોગમાં લેવાતાં ફેસબુક, વૉટ્સએપ, ટેલિગ્રામ, હાઇક સહિતનાં સૉશ્યલ મીડિયાનો ઉપયોગ વધી રહ્યો છે, જે અાંતરમાળખા ([[અંગ્રેજી]]:Internet)ને આભારી છે. જેમાં લોકો એકબીજાને અક્ષરોથી લખેલા સંદેશા તથા તસવીરો મોકલી શકે છે. જેમાં વ્યકિતગત તથા જૂથ બનાવીને એકથી વધુ લોકો સુધી સંદેશો, તસવીર, દ્રશ્ય, શ્રાવ્ય મોકલી શકાય છે. પત્રકારત્વ જગતમાં પણ આજે સૉશ્યલ મીડિયાનો ઉપયોગ વધી રહ્યો છે.<ref>http://www.cjr.org/united_states_project/social_media_geotagging_local_journalists.php</ref> <ref>http://www.bbc.co.uk/academy/journalism/skills/social-media</ref><ref>http://www.adweek.com/socialtimes/news-social-media-study/612903</ref>પહેલાનાં સમયમાં પત્રકાર તસવીરકાર સાથે ઘટના સ્થળ પર પહોંચીને માહિતી મેળવી તસવીર મેળવતો હતો; જયારે આજે સૉશ્યલ મીડિયાનાં માધ્યમથી સમાચાર, પ્રૅસનોટ તથા તસવીરો મે‌ળવી શકાય છે. તેથી સમાચારપત્રો માટે સૉશ્યલ મીડિયા પૂરક સાબિત થયું છે. અા માધ્યમથી લોકો પણ ઘટનાઓ કે ખબરોને ત્વરિત રીતે અન્ય લોકો સુધી પહોંચાડી શકે છે.
 
==પીળું પત્રકારત્વ ક્ષેત્રના મહાનુભાવો==
*[[ગાંધીજી]]
*[[મદન મોહન માલવીય]]
*રાજા રામમોહન રૉય
*[[ભગવતીકુમાર શર્મા]]
*[[લોકમાન્ય ટિળક]]
*[[જયન્ત પાઠક]]
*[[બચુભાઇ રાવત]]
*[[ઈન્દુલાલ ગાંધી]]
*[[મહાદેવભાઈ દેસાઈ]]
*[[કાકાસાહેબ કાલેલકર]]
*[[બાલમુકુન્દ દવે]]
*[[કુમારપાળ દેસાઈ]]
*[[ચુનીલાલ વૈદ્ય]]
*[[કૃષ્ણલાલ શ્રીધરાણી]]
*[[કાંતિ ભટ્ટ]]
*[[ધનવંત ઓઝા]]
*[[જુલિયન અસાંજે]]
*[[મહાશ્વેતા દેવી]]
 
==અખબારી સ્વાતંત્ર્ય==
==ભારત અને ગુજરાતના મુખ્ય વર્તમાનપત્રો==