માઈલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Dsvyas એ દિશાનિર્દેશન છોડ્યા વગર પાના માઇલને માઈલ પર વાળ્યું: સાચી જોડણી
માઇલ -> માઈલ
લીટી ૧:
'''માઇલમાઈલ''' એ લંબાઈનો એકમ છે. વિવિધ પ્રકારના માઇલમાઈલ ચલણમાં છે, પરંતુ સામાન્ય રીતે જ્યારે માઇલનોમાઈલનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે ''વૈધાનિક માઇલમાઈલ'' સમજવામાં આવે છે.
 
== વૈધાનિક માઇલમાઈલ ==
[[અમેરિકા]] અને [[યુનાઇટેડ કિંગડમ]]<nowiki/>માં વપરાતો માઇલમાઈલ શબ્દ એ ''વૈધાનિક માઇલમાઈલ'' છે.
{| class="wikitable" id="cx10" style="margin-bottom: 10px;" data-source="10" data-cx-weight="61" contenteditable="true" data-cx-draft="true"
 
લીટી ૯:
! id="19" | ચેઇન
! id="22" | ફરલોંગ
! id="25" | માઇલમાઈલ
|- id="30"
| id="31" | ૫,૨૮૦
લીટી ૧૮:
|}
 
== નોટિકલ માઇલમાઈલ ==
નોટિકલ માઇલમાઈલ દરિયાઇ અને હવાઇ મુસાફરીનું અંતર માપવામાં થાય છે.
 
નોટિકલ માઇલમાઈલ એ મૂળભૂત રીતે પૃથ્વીના રેખાંશના એક મિનિટના ચાપ જેટલું વ્યાખ્યાયિત થયું હતું. ૧ ડિગ્રીમાં ૬૦ ચાપ રહેલાં છે (૬૦'&nbsp;=&nbsp;૧°). એટલે ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ વચ્ચેનું અંતર ૧૦,૮૦૦ નોટિકલમાઈલ જેટલું છે.
 
હવે નોટિકલ માઇલમાઈલ ૧,૮૫૨ મીટર બરાબર વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
 
એક કલાકમાં એક નોટિકલ માઇલમાઈલ મુસાફરી કરતાં જહાજની ઝડપ ૧ નૉટ ગણાય છે.
 
== રોમન માઇલમાઈલ ==
માઇલમાઈલ સૌપ્રથમ રોમનો દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ શબ્દ લેટિન શબ્દ (મીલ્લે પાસસ)માં થી આવેલો છે. આનો અર્થ "એક હજાર ડગલાં" થાય છે.
 
== અન્ય માઇલ્સ ==
વિશ્વના વિવિધ ભાગોમાં વિવિધ પ્રકારનાં માઇલમાઈલ વપરાશમાં હતા. દાખલા તરીકે, નોર્વે અને સ્વિડનમાં, માઇલમાઈલ એ ૧૦ કિલોમીટર અંતર બરાબર હતું.
 
[[શ્રેણી:માપ]]
"https://gu.wikipedia.org/wiki/માઈલ" થી મેળવેલ