તુવેર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 26 interwiki links, now provided by Wikidata on d:q632559 (translate me)
No edit summary
લીટી ૨૧:
[[ચિત્ર:Cajanus cajan.jpg|left|thumb|220px|તુવેરનો છોડ એક બહુવર્ષાયુ છોડછે જે એક નાનકડા વૃક્ષ જેવું સ્વરૂપ ધારણ કરે છે. ]]
[[ચિત્ર:Cajanus cajan Steve Hurst 1.jpg|thumb|left|220px| તુવેરના દાણા]]
[[File:Cajanus cajan MHNT.BOT.2015.2.47.jpg|thumb|left|220px|''Cajanus cajan'']]
 
તુવેર એ ઉપ-શુષ્ક આબોહવા ધરાવતા ક્ષેત્રનો એક ખૂબ મહત્ત્વપૂર્ણ ફળી-પાક છે. ભારતીય મહાદ્વીપ, પૂર્વી આફ્રિકા અને મધ્ય અમેરિકા તુવેર પકવતા મુખ્ય ક્ષેત્રો છે. આજાકાલ તુવેર્ અ૨૫ કરતાં વધુ દેશોમાં ઉગાડવામાં આવે છે. યાતો તેને એકલ પાક તરીકે અથવા તેને ફરતા પાક તરીકે છાસટિયા પાક, બાજરી કે મકાઈ ના પાક પછી કે મગફળી ઉગાડવામાં આવે છે. તુવેરનો છોડ દ્વીદળ હોવાને કારણે તેની મૂળમાં આવેલ બેક્ટેરિયા નાઈટ્રોજનના જૈવિક સ્થિરીકરણ માં મદદ કરે છે.