ગોખરુ (વનસ્પતિ): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 2 interwiki links, now provided by Wikidata on d:q235889 (translate me)
No edit summary
લીટી ૧:
[[ચિત્ર:Starr 030612-0070 Tribulus terrestris.jpg|right|thumb|250px|ગોખરુના છોડથી ભરેલું ખેતર]]
[[ચિત્ર:Starr 030612-0067 Tribulus terrestris.jpg|right|thumb|250px|ગોખરુનાં કાંટાવાળાં ફળ]]
[[File:Tribulus terrestris MHNT.BOT.2007.40.112.jpg|thumb|''Tribulus terrestris'']]
 
'''ગોખરુ''' અથવા 'ગોક્ષુર' (વૈજ્ઞાનિક નામ:Tribulus terrestris, [[અંગ્રેજી ભાષા|અંગ્રેજી]]: Land caltrops, Puncture vine) જમીન પર ફેલાતો નાનો પ્રસરણશીલ છોડ છે, કે જે [[અષાઢ]] અને [[શ્રાવણ]] મહિનામાં સામાન્ય રીતે દરેક વિસ્તારની દરેક પ્રકારની જમીન અથવા ખાલી જમીન પર ઉગી નીકળે છે. તેનાં પર્ણ ખંડિત અને પુષ્પ પીળા રંગનાં હોય છે, ફળ કંટકયુક્ત હોય છે, બજારમાં ગોખરુના નામથી આ ફળનું બીજ મળતું હોય છે.