ઔદ્યોગિક ક્રાંતિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
હવે હટાવવાની જરુર નથી
લીટી ૨૧:
== ઇતિહાસ ==
[[ચિત્ર:Hartmann_Maschinenhalle_1868_(01).jpg|right|thumb|300x300px|સન ૧૮૬૮માં જર્મનીના એક્ શહેરમાં આવેલા કરખાનાના મશીનનું દ્રશ્ય.]]
ઇસુની ૧૬મી અને ૧૭મી સદીમાં યુરોપના કેટલાક દેશોએ વહાણ માર્ગે અન્ય મહાદ્રીપો પર્qઅ પોતાનું આધિપત્ય જમાવ્યું હતું. ત્યાં તેઓએ પોતાના ધર્મ અને વેપારનો પ્રચાર કર્યો. તે સમયમાં મશીનોની શોધ નહિવત હતી. જહાજ પણ લાકડાના જ્ બનતા હતા. જે વસ્તુનો ભાર ઓછો પણ મૂલ્ય વધુ હોય તેવી ચીજોનો વેપાર સાત સમુદ્રની પાર પણ થતો હતો. આ યુગમાં આંતર રાષ્ટ્રીય વેપારનો સારી રીતે વિકાસ થયો. બીજી તરફ તેના કારણે ખેતીનું પ્રમાણ ઘટવા લાગ્યું. શોષિત દેશોમાં છળવળ શરુ થઈ અને અમેરિકા તથા ફ્રાંસને આઝાદી મળી.  આ સાથે ઉદ્યોગોનો પણ વિકાસ થયો.  इंग्लैंड में उन दिनों कुछ नए यांत्रिक आविष्कार हुए। जेम्स के फ़्लाइंग शटल (1733), हारग्रीव्ज़ की स्पिनिंग जेनी (1770), आर्कराइट के
 
वाटर पावर स्पिनिंग फ़्रेम (1769), क्रांपटन के म्यूल (1779) और कार्टराइट के पावर लूम (1785) से वस्त्रोत्पादन में पर्याप्त गति आई। जेम्स वाट के भाप के इंजन (1789) का उपयोग गहरी खानों से पानी को बाहर फेंकने के लिए किया गया। जल और वाष्प शक्ति का धीरे-धीरे उपयोग बढ़ा और एक नए युग का सूत्रपात हुआ। भाप के इंजन में सर्दी, गर्मी, वर्षा सहने की शक्ति थी, उससे कहीं भी 24 घंटे काम लिया जा सकता था। इस नई शक्ति का उपयोग यातायात के साधनों में करने से भौगोलिक दूरियाँ कम होने लगीं। लोहे और कोयले की खानों का विशेष महत्व प्रकट हुआ और वस्त्रों के उत्पादन में मशीनों का काम स्पष्ट झलक उठा।
 
== ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિ ==