ક્રોપ સર્કલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું કોમન્સમાંથી ચિત્ર દૂર કર્યું હોવાથી અહીંથી ચિત્ર સંબંધિત ભાગ દૂર કર્યો
No edit summary
લીટી ૭:
પહેલુ ક્રોપ સર્કલ બ્રિટનનાં [[વિલ્ટશાયર]]નાં જવનાં ખેતરોમાં ચકમાની ડિઝાઇનનાં સ્વરૂપમાં જોવા મળ્યું હતું. આવું વારંવાર બનવા લાગ્યું જેવી ખેતરમાં ફસલ તૈયાર થતી કે તરતજ રાતોરાત તેમાં અવનવા ક્રોપ સર્કલ તૈયાર થઇ જતા જેમાં ખેડુતોને પારાવાર નુકસાન વેઠવું પડતું હતું. તાજેતરમાં બનેલા કેટલાક ક્રોપ સર્કલની ડિઝાઇન તો કોઇ ચોક્કસ અર્થ ધરાવતી હતી. જેમાં મે ૨૫, ૨૦૦૯ ની સવારે વિલ્ટશાયરનાં ખેતરમાં બનેલી ક્રોપ સર્કલની આકૃતિ [[ચીન]]ની પૌરાણિક માન્યતાનો [[યિન-યાંગ]]નો સિમ્બોલ છે, જે મુજબ યિન અને યાંગ એ બન્ને પરસ્પર વિરોધી બળો છે. વિશ્વમાં અને માનવ શરીરમાં પણ તેમની વચ્ચે સંતુલન રહેવું જોઇએ. ચીનનાં પ્રાચિન તબીબ શાસ્ત્ર મુજબ શરીરમાં એ સંતુલન ખોરવાય ત્યારે [[એક્યુપંક્ચર]] જેવી ચિકિત્સા પધ્ધતી વડે તેનું પુનઃસ્થાપન કરવું પડે છે.
 
આ સિવાય એક ખેતરમાં [[જેલીફિશ]] જેવી પેટર્નનું ક્રોપ સર્કલ જોવા મળ્યું. આ સિવાય રંગોળી, ભૌમિતિક ભાતો, વર્તુળાકાર ભાતો, ભુલભુલામણી જેવા અનેકો ક્રોપ સર્કલો બન્યા છે, પરંતુ તે પાછળના કારણો કે કારકો જાણી શકાયા નથી. અને આ સાચુ છે કે ખૉટુ એ તૉ સમય જ કહેશે.
 
[[શ્રેણી:વિજ્ઞાન]]