નેધરલેંડ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું 77.180.20.87 (talk) દ્વારા કરેલ ફેરફારોને Sodacan દ્વારા કરેલા છેલ્લા સુધારા સુ...
લીટી ૬૪:
 
== ભૌગોલિક ==
[[ચિત્ર:Windmill NL.jpg|thumb|100px|right|પવનચક્કી]]
નેધરલેંડ - જર્મનીની પશ્ચીમમાં, ડેનમાર્કની દક્ષીણમાં અને બેલ્જિઅમની ઉત્તરમાં સ્થિત છે. નેધરલેંડની પશ્ચીમી સરહદ દરિયાઇ કાંઠો છે. આ દેશનો પાણી સાથે અજબનો સબંધ છે. આખા દેશને મોટી અને નાની કેનાલ દ્વારા આવરી લેવામાં આવ્યું છે. નેધરલેંડની મોટાભાગની જમીન દરિયાઇ સપાટીથી નીચે છે.