લાડુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનુંNo edit summary
લીટી ૪:
ઘઉં ઉપરાંત [[ચણા]]ના લોટ (બેસન)ના પણ લાડવા બનાવવામાં આવે છે.
 
[[હિંદુ ધર્મ]]ની માન્યતા મુજબ લાડવા, શ્રી [[ગણેશ|ગણેશજી]]ની પ્રિય વાનગી મનાય છે. અને ગણેશજીનાં તમામ ચિત્રોમાં તેમના હાથમાં લાડુ દર્શાવવામાં આવે છે. તે ઉપરાંત લાડવા, [[બ્રાહ્મણ|બ્રાહ્મણો]]ની પણ પ્રિય વાનગી ગણાય છે. [[ગુજરાત]]માં વખતો વખત ભૂદેવો માટેની લાડુ ખાવાની હરીફાઇસ્પર્ધાઓ યોજાય છે, જે દર્શનીય હોય છે. <ref>[http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=57203 સંદેશ દૈનિક, લાડુ ખાવાની સ્પર્ધાના સમાચાર] </ref>
 
==બનાવવાની રીત==
"https://gu.wikipedia.org/wiki/લાડુ" થી મેળવેલ