દાતરડી (તા. રાજુલા): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧૮:
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી, બેંક
દૂધની ડેરી :સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક :)
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
Line ૨૭ ⟶ ૨૬:
| blank_title_4 =
| blank_value_4 =
}}'''દાતરડી (તા. રાજુલા)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[અમરેલી જિલ્લો| અમરેલી જિલ્લા]]માં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા [[ રાજુલા તાલુકો|રાજુલા તાલુકા]]માં આવેલું એક મહત્વનું ગામ છે. દાતરડી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]], [[માછીમારી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[મગફળી]], [[તલ]], [[બાજરી]], [[ચણા]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. અહીં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની શાખા આવેલી છે.
 
દાતરડીથી સમુદ્ર ૫.૬ કિમી જેટલો દૂર છે, દાતરડી ગામથી ૩ કિમીના અંતરે ખાડી આવેલી છે જ્યાં મીઠાના બે અગર, જીંગાનો ઊછેર કરતાં બે ફાર્મ આવેલાં છે. દાતરડી ગામના ૪ કિ.મી.ના વિસ્તારમાં "ખારા"ના નામથી ઓળખાતું જંગલ આવેલુ છે. જેમાં રોઝ, નીલગાય, શીયાળ, સસલા, હરણ જેવા પ્રાણીઓ વસે છે દાતરડી ગામમાં મુખ્ય ૩ પુલ છે, જેમાં રામટીલા પુલ, જેની ઉચાઈ ૫ ફુટ અને લંબાઈ ૫૦ ફુટ છે. બીજો રાભડા પુલ, આ પુલ રાભડા ગામ તરફ જતો હોવાથી આ પુલનુ નામ રાભડા પુલ છે. આ પુલ જમીન ઉપર જ છે એટલે આ પુલ ઉચો નથી લંબાઇ ૪૦ ફુટ, ત્રીજો વીસળીયા પુલ છે જે વીસળીયા ગામ તરફ જતા રસ્તે હોવાથી આ પુલનું નામ વીસળીયા પુલ છે. પુલની ઉચાઇ ૨ ફુટ અને લંબાઇ ૨ મીટર છે. દાતરડી [[રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8E (ભારત)|રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8E]] પર આવેલું છે. દાતરડી પાસેથી એક નદી પસાર થાય છે જેનુ નામ રામટીલા છે. આ નદીમાં ફક્ત ચોમાસા માંજ પાણી રહે છે. આ નદીની લંબાઈ અંદાજે ૧૦ કિ.મી. છે.
Line ૪૩ ⟶ ૪૨:
[[શ્રેણી:રાજુલા તાલુકો]]
[[શ્રેણી:સૌરાષ્ટ્ર]]
 
દાતરડી ગામ મા બેંક પણ છે