રેશનાલિઝમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
'''રેશનાલિઝમ''' ({{lang-en|Ratinalism}}) એ પ્રમાણશાસ્ત્રનો એ...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
 
લિન્ક
લીટી ૧:
'''રેશનાલિઝમ''' ({{lang-en|Ratinalism}}) એ પ્રમાણશાસ્ત્રનો[[પ્રમાણશાસ્ત્ર]]નો એક અભિગમ છે જેને ગુજરાતીમાં વિવેકબુદ્ધિવાદ તરીકે ઓળખવામાં આવે છે. લંડનના રેશનાલિસ્ટ એસોસિયેશને આપેલી વ્યાખ્યા અનુસાર "રેશનાલિઝમ એક એવો માનસિક અભિગમ છે કે, જેમાં વિવેકશક્તિ તથા તર્કશક્તિ (રીઝન)ની સર્વોપરિતાનો બિનશરતિ સ્વિકાર કરવામાં આવે છે અને જેનો હેતું ફિલસુફી તથા નીતીશાસ્ત્રની એવી તરાહ સ્થાપવાનો છે કે જે અધિકારી મનાતા કોઈ પણ વ્યક્તિ કે ગ્રંથ (એથોરિટી)ની એકપક્ષીય માન્યતાઓથી મુક્ત હોય છે અને જે તરાહને તર્ક તથા વાસ્તવિક અનુભવ-પ્રયોગ દ્વારા ચકાસી સત્ય યા અસત્ય સિદ્ધા કરી શકાતી હોય"<ref>{{cite book |last=કારીઆ |first=અશ્વિન |title=ચાલો સમજીએ રેશનાલિઝમ |year=૧૯૯૮ |publisher=અશ્વિની આર્ટ પ્રા. લિ. |location=ગોધરા |pages= ૫-૬}}</ref>
 
== સંદર્ભ ==