પ્રચક્રણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Gazal worldએ સભ્ય:Gazal world/પ્રચક્રણને પ્રચક્રણ પર ખસેડ્યું: પ્રકાશન કરવા યોગ્ય
→‎વર્ણન: સુધાર્યુ
લીટી ૪:
દરેક પરમાણ્વિય કણ કોણીય વેગમાન (angular momentum) ધરાવે છે જેને પ્રચક્રણ અથવા ભ્રમણ તરીકે ઓળખવામાં છે. તે માપવાનો એકમ [[પ્લાંકનો અચળાંક]] કહેવાય છે અને {{math|''ħ''}} (ઉચ્ચારણ: '''એચ-બાર''') સંજ્ઞાથી દર્શાવાય છે.
 
:<math>\hbar = {{h}\over{2\pi}} = 1.0540546\times 10^{-5434}\text{ અર્ગ[[જૂલ]]. સે.}/</math>
 
મૂળકણોનું કોણીય વેગમાન એટલે કે પ્રચક્રણ {{math|''ħ''}}ના પૂર્ણાંક કે અપૂર્ણાંક ગુણકમાં હોય છે. જેમ કે [[ઈલેક્ટ્રૉન]] માટે {{sfrac|૧|૨}}{{math|''ħ''}} અને પ્રોટૉન માટે પણ {{sfrac|૧|૨}}{{math|''ħ''}} જ્યારે બીજા કેટલાક મૂળકણો માટે ૦, ૧{{math|''ħ''}} પણ હોઈ શકે છે. જેમ કે [[ફોટૉન]]ના પ્રચક્રણનું મૂલ્ય ૧{{math|''ħ''}} છે. સામાન્ય રૂઢિ પ્રમાણે {{math|''ħ''}} અધ્યાહાર રાખીને પ્રચક્રણને ૦, {{sfrac|૧|૨}}, ૧, {{sfrac|૩|૨}} એ રીતે દર્શાવાય છે. જે મૂળકણોના પ્રચક્રણનુ મૂલ્ય પૂર્ણાંક સંખ્યા હોય તે બધા મૂળકનો [[બોઝકણ]] અથવા બેઝૉન કહેવાય છે અને સમૂહમાં [[બોઝ-આઈન્સ્ટાઈન આંકડાશાસ્ત્ર|બોઝ-આઈન્સ્ટાઈન સાંખ્યિકી]]ના નિયમને અનુસરે છે. અર્ધપૂર્ણાંક પ્રચક્રણ ધરાવતા મૂળકણોને [[ફર્મિકણ]] અથવા ફર્મિયૉન કહેવાય છે અને સમૂહમાં તે [[ફર્મિ-ડિરાક સાંખ્યિકી]]ન નિયમને અનુસરે છે. આમ પ્રચક્રણના મૂલ્યને આધારે મૂળભૂત પરમાણ્વિય કણોને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે.<ref name=pandya>{{cite book |first1=પંડ્યા |last1=સુધીર પ્ર. |title=ગુજરાતી વિશ્વકોષ |volume=ખંડ ૧ |year=૨૦૦૧ |publisher=ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ |location=[[અમદાવાદ]] |pages=૫૯૦-૫૯૧}}</ref>