વાંસદા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
Reverted edits by 115.184.238.50 (Talk) to last revision by Ptbotgourou
(Replaced content with ''''વાંસદા''')
નાનું (Reverted edits by 115.184.238.50 (Talk) to last revision by Ptbotgourou)
'''વાંસદા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[નવસારી જિલ્લો|નવસારી જિલ્લા]]નો એક તાલુકો તેમ જ આઝાદી પહેલાંનું એક રજવાડું છે. આસપાસના ગીચ વાંસના જંગલોને કારણે '''વાંસદા''' નામ પડયું હતું. કાવેરી નદીના કિનારે આવેલ વાંસદા નગરની સ્થાપના રાજાએ કરી હતી.
'''વાંસદા''
 
==મહત્વના સ્થળો==
 
* રાજમહેલ
* ઘડિયાળ ટાવર
* કોટેજ હોસ્પિટલ
* ટાઉન હોલ
* પ્રતાપ હાઇસ્કૂલ
* વાંસદા નેશનલ પાર્કં ( વન્ય પ્રાણી અભયારણ્ય)
* જલારામ મંદિર
 
==વાંસદા તાલુકામાં આવેલાં ગામો==
 
*[[વાંસદા]]
*[[વણારસી]]
*[[ઉનાઇ]]
*[[ભિનાર, વાંસદા તાલુકો]]
*[[કુરેલિયા]]
*[[સિણધઇ]]
*[[ચઢાવ]]
*[[મોટી વાલઝર]]
*[[નાની વાલઝર]]
*[[કંડોલપાડા]]
*[[પાલગભાણ]]
*[[મહુવાસ]]
*[[કાળાઆંબા]]
*[[ઉપસળ]]
*[[લિમઝર]]
*[[ખાંભલા]]
*[[જૂજ]]
*[[કેલીયા]]
*[[ચારણવાડા]]
*[[સીતાપુર, વાંસદા તાલુકો]]
*[[ખરજઇ]]
*[[કેવડી]]
*[[ધરમપુરી]]
*[[કુકડા]]
*[[કેળકચ્છ]]
*[[કાંટસવેલ]]
*[[હોળીપાડા]]
*[[કીલાદ(નાની વઘઇ)]]
*[[આંબાબારી]]
*[[આંબાપાણી]]
*[[અંકલાછ]]
*[[બારતાડ, વાંસદા તાલુકો]]
*[[બારતાડ(ખાનપુર)]]
*[[બેડમાળ]]
*[[બિલમોડા]]
*[[બોરીઆછ]]
*[[ચરવી]]
*[[ચાપલધરા]]
*[[ચોંઢા]]
*[[ચોરવણી]]
*[[ઢોલુમ્બર]]
*[[દોલધા]]
*[[રાણી ફળિયા]]
*[[મોટી ભમતી]]
*[[સરા]]
*[[ચિકટીયા, વાંસદા તાલુકો]]
*[[ધાકમાળ]]
*[[ગંગપુર]]
*[[ગોધાબારી]]
*[[જામલીયા]]
*[[કપડવંજ, વાંસદા તાલુકો]]
*[[કાવડેજ]]
*[[મનપુર]]
*[[લાછકડી]]
*[[મીંઢાબારી]]
*[[નવાનગર]]
*[[રંગપુર]]
*[[તાડપાડા]]
*[[ઉમરકુઇ]]
*[[વાડીચોંઢા]]
*[[વાંસિયાતળાવ]]
*[[વાંગણ, વાંસદા તાલુકો]]
*[[વાટી]]
*[[વાંદરવેલા]]
*[[હનુમાનબારી]]
*[[ખંભાલીયા]]
*[[દુબળફળીયા]]
*[[સિંગાડ]]
*[[ઘોડમાળ]]
*[[કમળઝરી]]
*[[કંબોયા]]
*[[કણધા]]
*[[કંસારીયા]]
*[[ખડકીયા]]
*[[ખાનપુર]]
*[[ખાટાઆંબા]]
*[[લાકડબારી]]
*[[લાખાવાડી]]
*[[લીંબારપાડા]]
*[[માનકુનીયા]]
*[[મોળાઆંબા]]
*[[નવતાડ]]
*[[નીરપણ]]
*[[પિપલખેડ]]
*[[પ્રતાપનગર]]
*[[રાજપુર]]
*[[રવાણિયા]]
*[[રાયબોર]]
*[[રૂપવેલ]]
*[[સાદડદેવી]]
*[[સતીમાળ]]
*[[સુખાબારી]]
*[[વાઘાબારી]]
*[[વાંસકુઇ, વાંસદા તાલુકો]]
*[[ઝરી]]
 
{{stub}}
{{coor title dm|20|45|N|73|21|E|region:IN_type:city_source:enwiki-GNS}}
 
[[Category:ગુજરાતનાં શહેરો અને નગરો]]
[[Category:ગુજરાતનાં તાલુકા મથકો]]
[[Category:નવસારી જિલ્લો]]
 
[[ca:Bansda]]
[[en:Bansda]]
[[fr:Bansda]]
[[sv:Bansda]]