અનુભવવાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૪:
 
==વ્યુત્પત્તિ==
અનુભવ માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ 'experience' મૂળ [[ગ્રીક મૂળાક્ષરો|ગ્રીક]] શબ્દ 'empeiria' પરથી ઊતરી આવ્યો છે. લૅટિનમાં તેને 'experientia' કહેવામાં આવે છે. આ બધા શબ્દો જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતા પ્રત્યક્ષાનુભવનો નિર્દેશ કરતા હોવાથી, અનુભવવાદ એ ઈન્દ્રિયાનુભવવાદ તરીકે ઓળખાય છે.<ref name=bakshiAndYagnik>{{cite book |first1=મધુસૂદન |last1=બક્ષી |first2=જ. આ. |last2=યાજ્ઞિક |title=ગુજરાતી વિશ્વકોષ |volume=ખંડ ૧ |year=૨૦૦૧ |edition=2nd |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ]] |location=અમદાવાદ |pages=૨૦૮}}</ref>
 
==ઈતિહાસ==