રામદેવપીર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No one's avatar.
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 2405:204:8388:1FF3:D7C9:8F0D:2A9E:2BC0 (talk) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikMistry|KartikM...
ટેગ: Rollback
લીટી ૧૯:
| death_place = રામદેરીયા
| burial_place = રામદેરીયા
| religion = [[મેઘવાળહિંદુ]]
}}
[[File:Ramdev Pir Temple, Majadar.jpg|thumb|[[મજાદર (તા. વડગામ)|મજાદર]], ગુજરાતમાં આવેલું રામદેવ પીરનું મંદિર|280x280px]]
'''રામદેવપીર'''<ref name="Mohammada2007">{{cite book|author=Malika Mohammada|title=The foundations of the composite culture in India|url=http://books.google.com/books?id=dwzbYvQszf4C&pg=PA348|accessdate=૧૫ એપ્રિલ ૨૦૧૩|date=૧ જાન્યુઆરી ૨૦૦૭|publisher=Aakar Books|isbn=978-81-89833-18-3|page=૩૪૮}}</ref>નો જન્મ આજથી આશરે ૬૦૦ વર્ષ પહેલાં [[રાજસ્થાન]]ના [[બારમેર જિલ્લો|બારમેર જિલ્લા]]ના કાશ્મીર ગામમાં સંવત ૧૪૦૯ની [[ભાદરવા સુદ ૨|ભાદરવા સુદ બીજ]]ને દિવસે થયો હતો. તેમની માતાનું નામ મિનલ દેવી (મૈણાદે) અને પિતાનું નામ અજમલ રાય હતું. તેમના પિતા આ વિસ્તારના રાજા હતાં. કાશ્મીર ગામ હાલમાં રામદેરીયા તરીકે પણ ઓળખાય છે.
 
રામદેવ પીરને ભગવાન દ્વારકાધીશ ([[કૃષ્ણ]])ના અવતાર માનવામાં આવે છે. ખાસ કરીને રાજસ્થાન અને [[ગુજરાત]]માં તેમના મંદિરો વધુ જોવા મળે છે અને આ બે રાજ્યોમાં તેમના અનુયાયીઓની સંખ્યા પણ વધુ છે.
 
ભાદરવા સુદ બીજને દિવસે રામદેવ પીરની જન્મ જયંતિ મનાવવામાં આવે છે.