બટાકાં: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
No edit summary
લીટી ૧૪:
|}}
 
'''બટાકાં (બટાટાં, બટેકાં, બટેટા)''' (એકવચન: બટાકું, બટાટું, બટેટું; [[હિંદી ભાષા|હિંદી]]: आलू; [[અંગ્રેજી ભાષા|અંગ્રેજી]]: Potato) એક શાક છે. [[વનસ્પતિ વિજ્ઞાન]] ની દૃષ્ટિ એ આ એક [[પ્રકાંડ|પ્રકાંડ (થડ)]] છે. તેનું ઉદ્ગમ સ્થાન [[દક્ષિણ અમેરિકા]] નો [[પેરૂ]] દેશ છે. બટાકાં તે [[ઘઉં]], [[ધાન્ય]] તથા [[મકાઈ]] પછી સૌથી વધુ ઉગાડાતો પાક છે. ભારતમાં તે વિશેષ રૂપે [[ઉત્તર પ્રદેશ]]માં ઉગાડાય છે.ત્યારબાદ ત્યાર પછી પંજાબ,ગુજરાત,હરીયાણા,દિલ્લી,મ.પ્ર.,વગેરે જેવાં રાજ્યોમાં પણ નોંધપાત્ર ઉત્પાદન થાય છે.સૌથી શ્રેષ્ઠ બટાટા ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં થાય છે.બટાટા જમીનની નીચે પાકે છે. બટાકાંનાં ઉત્પાદનમાં ચીન અને રશિયા પછી ભારત ત્રીજા સ્થાન પર છે.
 
== ઇતિહાસ ==
[[ચિત્ર:Kartoffeln Markt.jpg|200px|thumb|right|]]
અમેરિકી વૈજ્ઞાનિકોએ એક સંશોધનથી એ નિષ્કર્ષ કાઢ્યો કે પેરૂના ખેડૂતો આજથી લગભગ ૭૦૦૦ વર્ષ પહેલાંથી બટાકાં ઉગાડી રહ્યાં છે. સોળમી સદીમાં [[સ્પેન|સ્પેને]] પોતાના દક્ષિણ અમેરિકી ઉપનિવેશોથી બટાકાંને યૂરોપ પહોંચાડ્યાં તેતેના બાદપછી બ્રિટન જેવા દેશોએ બટાકાંને દુનિયાભર માં લોકપ્રિય બનાવી દીધાં. આજે પણ આયરલેન્ડ તથા રશિયાની અધિકાંશ જનતા બટાકાં પર નિર્ભર છે. ભારતમાં બટાકાં સૌથી લોકપ્રિય શાક છે.
 
== રસોઇમાં ==